ચોકલેટ કેક

#ઇબુક૧
#૪૨
#લવ
કેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે.
ચોકલેટ કેક
#ઇબુક૧
#૪૨
#લવ
કેક એ હવે એટલી સામાન્ય થઈ ગયી છે આપણા દેશ માં કે તે મૂળ વિદેશી વાનગી છે એ પણ યાદ નથી. અત્યાર ના સમય માં કોઈ પણ પ્રસંગ હોય પણ કેક પેહલા હોય છે. પેહલા તો ફક્ત જન્મદિવસ ની ઉજવણી હોય ત્યારે કેક બનતી અથવા બહાર થી લવાતી. હમણાં વેલેન્ટાઈન વીક ચાલી રહ્યું છે ત્યારે તો કેક કેમ ભુલાઈ? આજે મેં કુકર માં કેક બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મલાઈ અને ખાંડ ને બીટ કરો.
- 2
બધા સૂકા ઘટકો ને ચાળી લો.
- 3
હવે તેને મલાઈ વાળા મિશ્રણ માં નાખી ભેળવો. વેનીલા એસન્સ પણ નાખી દો.પછી થોડું થોડું કરી જરૂર પ્રમાણે દૂધ નાખી કેક નું બેટર તૈયાર કરો. સાથે સાથે કુકર ના તળિયા માં મીઠું નાખી કુકર ની સીટી અને રિંગ વિના બંધ કરી ગરમ મૂકી દો.
- 4
જેમાં બેક કરવું હોય એ વાસણ ને ઘી લગાવી,થોડો મેંદો નાખી ડસ્ટ કરી લો. કેક નું મિશ્રણ તેમાં નાખો અને વાસણ થપથપાવી ને સરખું કરી લો.
- 5
કુકર માં મીઠા પર સ્ટેન્ડ મૂકી કેક નું વાસણ મૂકી ફરી ઢાંકણ બન્ધ કરી આંચ ધીમી કરી ને કેક બનવા દો. આશરે 25 મિનિટ માં કેક તૈયાર થશે.
- 6
છેલ્લે ટૂથપિક નાખી કેક થઈ છે કે નહીં ચેક કરી શકાય. થોડું ઠંડુ થાય એટલે અનમોલ્ડ કરી લેવી. ચાહો તો આઇસિંગ કરો અથવા આઇસિંગ વિના જ ખાઓ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે હોય અને કેક ના હોય તો કેમ ચાલે......તો શરૂઆત કેક થી જ કરીએ. Bhumika Parmar -
-
ચોકલેટ સ્ટોબેરી કેક (Chocolate Strawberry Cake Recipe In Gujarati)
ટ્રેડીંગWeekકેક એ બધા ની ભાવતિ વાનગી છે અત્યારે તો દરેક શુભ પ્રસંગે કેક કાપવાનો રિવાજ થઈ ગયો છે. તો ચાલો આજે ઘરે કૂકર માં જ બનાવીએ. Reshma Tailor -
જન્માષ્ટમી બર્થડે કેક(cake recipe in gujarati)
કનૈયા ના જન્મદિવસ નિમિત્તે ઉજવણી કરવા માટે કેક કાપી મહોત્સવ ઉજવ્યો.#સાતમ#માઇઇબુક# વેસ્ટ Rajni Sanghavi -
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
ઘરમાં સારો પ્રસંગ હોય કે જન્મદિવસ હોય ઘરમાં બનાવી શકાય સ્વાદિષ્ટ કેક #CookpadTurns6 Mamta Shah -
ચોકલૅટ કેક પ્રીમિક્સ
#RB-10#Week - 10નાના બાળકો ને તો કેક નું નામ પડે એટલે તમને ખાવી જ હોય છે. જો તમારી પાસે આ પ્રીમિક્સ પાવડર રેડી હશે તો 30 મિનિટ માં જ કેક બની જશે.. Arpita Shah -
કપ કેક (કપ Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndiaઇન્સ્ટન્ટ કેક ખાવાનું મન થાય ત્યારે કપ કેક બેસ્ટ છે 1 મિનિટ માં થઈ જાય છે. Shilpa Shah -
-
ટી ટાઈમ બનાના ચોકલેટ કેક (Tea time banana chocolate cake recipe in Gujarati)
#GA4#Week2કેક જોઈ બધાને જ ખાવાનું મન થાય છે.અને આજે મેં કેળા અને મિલ્કમેડ માંથી ટી ટાઈમ કેક બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBakingશેફ નેહાની રેસિપી ફોલો કરીને મેં પણ ડેકડન્ટ ચોકલેટ કેક બનાવી મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવી. Avani Parmar -
ચોકલેટ વેલ્વેટ કેક (chocolate velvet cake recipe in Gujarati)
#goldenapron3#week20#chocolateચોકલેટ નાનાં-મોટાં સૌની પ્રિય હોય છે. એટલે તો હું તમારી માટે લઇ ને આવી છું ચોકલેટ વેલ્વેટ કેક Dhara Kiran Joshi -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
ડોરા-કેક
#લવ#ઇબુક૧#૪૧ આ ડોરાકેક મેં આજે વેલેન્ટાઈન ના દિવસે મારી દીકરીઓ માટે બનાવી છે.ડોરાકેક બાળકો ને ખૂબ પ્રિય હોય છે. Yamuna H Javani -
ચોકલેટ કપકેક
આમ તો કેક ઘણા લોકો બનાવે છે પણ મારે ત્યાં મારા ભણ્યા આવે ને એટલે એ લોકો એમ એક વાર તો પૂછે જ નાનીમાં આજે નવું શું બનાવ્યું તો ક્રીશમશ નજીક આવેછે આવાની હતો એટલે તે લોકોને રજા હોય એટલે મારા ઘરે રજામાં એકવાર તો આવે જ તો મેં કપકેક બનાવી લીધી સર્વ કરવામાં સહેલું પડે ને બધાને એક સરખી જ મલે સાથે મેં ડોનટ પણ બનાવ્યા છે Usha Bhatt -
બનાના ચીઝ કપ કેક
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ આ રેસિપી માં મેં કેળા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે.કેળા અને ચિઝ માં કેલ્શિયમ ખૂબ જ પ્રમાણ માં હોય છે તો બાળકો માટે આ હેલ્થી કપ કેક છે. Dharmista Anand -
મગ કેક (Mug Cake Recipe in Gujarati)
#GA4#Week9#Maidaજ્યારે kids ને કેક ખાવાનું મન થયું હોય તો આ એકદમ ઝટપટ બની જાય છે માત્ર એક મિનિટ માં. અને એ પણ available વસ્તુઓ માંથી. Kinjal Shah -
કેક સિકલ (cakesicle recipe in gujarati)
#CCCક્રિસમસ એ સેલિબ્રેશન નું પર્વ છે. ક્રિસમસ ની ઉજવણી માં કેક, કુકીઝ,ટોફી, ચોકલેટ નો ઉપયોગ થાય છે. તો આજે જ્યારે ક્રિસમસ નું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે તો મેં પણ કુકપેડ સાથે ક્રિસમસ સેલિબ્રેશન માં સહભાગી બનવા બનાવી કેક સિકલ. Harita Mendha -
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate cake recipe in Gujarati)
#noovenbakingકેક અને એમાં પણ ચોકલેટ કેક એ સૌની પસંદ હોય છે. સામાન્ય રીતે કોઈ પણ કેક મેંદા થી અને ઓવન માં બનતી હોય છે. પણ શેફ નેહા એ બહુ સરળ રીતે અને બહુ ઓછા અને મૂળભૂત ઘટકો સાથે અને એ પણ ઓવન વિના બનાવાનું શીખવ્યું.મેં તેમની રેસીપી પ્રમાણે કેક બનાવી, ફક્ત ચોકલેટ ગનાસ સાથે. Deepa Rupani -
ચોકલેટ ડ્રાયફ્રૂટ કેક (Chocolate Dryfruit Cake Recipe In Gujarati)
આજે 🎅😊🎁🎊Christmas ના અવસર પર મેં કેક બનાવ્યું છે .બધાને Merry Christmas 🎂🎊🎉 Nasim Panjwani -
ચોકોલેટ કેક by Viraj Naik
અંડા વગર ની કેક પણ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશેબધા સ્ટેપ ધ્યાનથી ફોલોવ કરજો, શ્રેષ્ઠ રિઝલ્ટ મળશેડેકોરેશન તમે તમારી ઈચ્છા મુજબ કરી શકો છોViraj Naik Recipes #virajanaikrecipes Viraj Naik -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor -
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
મારા બંને બાળકોને કેક બહુજ ભાવે છે.તો તેમની માટે ઘઉંનાં લોટની કેક બનાવી છે. Deval maulik trivedi -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
-
પિસ્તાચીઓ ટુટી ફ્રૂટી મિલ્ક કેક
#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, બાળકોને કેક ખૂબ જ વ્હાલી હોય છે. આપણે બાળકો માટે માર્કેટ માં જે રેડીમેડ મળે છે તેવી આઈસીંગ વગરની એગલેસ કેક ઘરે પણ બહુ સરળતાથી બનાવી શકીએ છીએ અને એ પણ ફ્રેશ , જ્યારે ખાવી હોય ત્યારે ફટાફટ બનાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ કેક હું રજુ કરી રહી છું. જે મારા બાળકોને ખૂબ જ ફેવરિટ છે અને ચોક્કસ તમને બધાને પણ પસંદ આવશે. asharamparia -
રેડ વેલવેટ કેક
#લવવેલેન્ટાઈન ડે ની આ કેક લગભગ બધા ની ગમતી હોઈ છે અને બધા આજે આ જ કેક લેવાનું પસંદ કરે છે. Suhani Gatha
More Recipes
ટિપ્પણીઓ