બ્રાઉની કેક

Jyoti.K
Jyoti.K @cook_19300095

#લવ
#goldenapron3
#week 4
આ કેક મેં કઢાઈ માં બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. ..

બ્રાઉની કેક

#લવ
#goldenapron3
#week 4
આ કેક મેં કઢાઈ માં બનાવી છે જે ખૂબ જ સરસ બની છે. ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપદહીં
  2. 1/2 કપરિફાઇન્ડ ઓઇલ
  3. 1 ચમચીઘી
  4. 2/3 કપદળેલી ખાંડ
  5. 1/4 કપકોકો પાવડર
  6. 1 ટી સ્પૂનબેકિંગ પાવડર
  7. 1 કપમેંદો
  8. 1/2 ટી સ્પૂનબેકિંગ સોડા
  9. 1 ટી સ્પૂનકોફી પાવડર
  10. 1/2 કપદૂધ
  11. 2 ટેબલ સ્પૂનસુગર સિરપ
  12. 1/2 કપમલાઈ
  13. 1 કપચોકલેટ
  14. 1 ટેબલ સ્પૂનબટર
  15. 1 ટી સ્પૂનવેનીલા એસન્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    જ્યાં સુધી આપણે કેક ની તૈયારી કરીએ ત્યાં સુધી કઢાઈ ને 30 મિનિટ સુધી ધીમા તાપે મીઠું નાખી ને ગરમ કરવા મૂકશું.

  2. 2

    હવે એક બાઉલ માં દહીં, તેલ,વેનીલા એસન્સ અને ઘી ઉમેરી મિક્સ કરશું.

  3. 3

    તેમાં બધી સૂકી સામગ્રી ઉમેરશું.

  4. 4

    તેને સારી રિતે મિક્સ કરશું

  5. 5

    હવે કેક ટીન ને મેંદા નો લોટ બરાબર રીતે સ્પ્રેડ કરો અને તેમાં કેક નું બેટર ઉમેરો.

  6. 6

    હવે કેક ટીન ને કઢાઈ માં મૂકી ધીમી આંચ ઉપર 45 મિનિટ માટે બેક થવા મૂકશું.

  7. 7

    કઢાઈ ને બરાબર કવર કરી લો.

  8. 8

    45 મિનિટ બાદ ટૂથપિક વડે ચેક કરો જો તે બિલકુલ કોરી નીકળે એટલે તમારો કેક તૈયાયર છે તેને બહાર પ્લેટ માં કાઢી લો.

  9. 9

    હવે બીજી એક કઢાઈ માં મલાઈ ઘી અને ચોકલેટ ઉમેરી તેને મેલ્ટ કરો

  10. 10

    કેક ને વચ્ચે થી કાપી તેના ઉપર સુગર સિરપ લગાડો.

  11. 11

    હવે કેક ઉપર આપણે જે ચોકલેટ ગનાચે બનાવ્યું છે તે સ્પ્રેડ કરો.

  12. 12

    હવે તેમાં ઉપર ડેકોરેશન માટે ચોકલેટ ની ખમણીને ઉપર સ્પ્રેડ કરો.

  13. 13

    તૈયાર છે આપણી મસ્ત કેક એ પણ કઢાઈ માં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

Similar Recipes