પોટેટો નગેસ્ટ
# કૂક ફેર કૂકપેડ
# વિક ૨
# સ્ટાર્ટસૅ
#એનિવર્સરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં મિક્ષ્ચર જાર માં મકાઈ પૌવા લો પછી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો નાખી ક્રશ કરી લો બટાકા ને બાફી લો
- 2
બાફેલા બટાકા ને મેચ કરી લો હવે તેમાં બેન્ડ ક્મસ નાખો પછી તેમાં કોર્ન ફ્લોર નાખી દો પછી તેમાં મીઠું,મરી, ચીલી ફ્લેક્સ, મિક્સ હબસ અને ચીઝ છીણી નાખો પછી તેને મિક્સ કરી લો અને તેનો ડો બાંધી લો અને તેને થોડો જાડો એવો વણી લો અને કૂકી કટર થી કટ કરી લો
- 3
હવે તેને કોનૅ ફ્લોર ની સ્લરી માં બોડી મકાઈ ના ક્શ કરેલા મિશ્રણમાં રગદોળી ગરમ તેલમાં તળી લો
- 4
તેને ટામેટા સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પોટેટો વેજિઝ
#star#ફ્રાયએડપોટેટો વેજિઝ ઓસ્ટ્રેલિયાનું એક ફેમસ ફાસ્ટ ફૂડ છે. જે બટેકા માંથી બનાવવામાં આવે છે. વેજેઝ ને તળવા અથવા તો બેક કરવા માં આવે છે. તેને સોર ક્રીમ અથવા તો ચીલી સોસ સાથે સર્વ કરવા માં આવે છે. મે અહીંયા સિસનિંગ માં મિક્સ હર્બસ, ચિલ્લી ફ્લેક્સ, મરી પાઉડર વગેરે નો ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
પોટેટો ગર્લિક બાઈટ
#Tasteofgujarat#તકનીકઆ બાઈટ નાના બાળકો ને ખુબજ ભાવે છે.બજાર માં મળતા maccain જેવો જ ટેસ્ટ લાગશે.મારી ડોટર નું ફેવરીટ છે. Khyati Viral Pandya -
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
-
-
-
-
-
કાજૂન પોટેટો
કાજૂન કે કેજન એટલે એક ખાસ મસાલાઓ નું મિશ્રણ, એમાં ઓરેગાનો, થાઇમ, ગર્લિક પાઉડર, ઓનીઓન પાઉડર વગેરે નું મિશ્રણ, આ બહુજ સ્વાદિષ્ટ સ્ટાર્ટર ની રેસીપી છે.ઉપર તમે ડુંગળી, કેપ્સીકમ એવું પણ મૂકી સકો.#એનિવર્સરી#સ્ટાર્ટર Viraj Naik -
-
-
-
-
-
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11595225
ટિપ્પણીઓ