પોટેટો વેજિઝ

Anjali Kataria Paradva @anjalee_12
પોટેટો વેજિઝ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ની છાલ ઉતારી લો.
- 2
હવે તેને વેજીઝ આકાર માં કાપી લો.
- 3
એક તપેલી મા પાણી ગરમ કરવા મૂકો.
- 4
તેમાં થોડું મીઠું નાખો.
- 5
હવે તેમાં કાપેલા વેજિઝ ઉમેરો.
- 6
૧૦ મિનિટ સુધી પાણી માં બાફી લો. (સામાન્ય તાપમાન/ ધીમા ગેસ ના તાપે)
- 7
ત્યાર બાદ ગેસ બંધ કરી લો.
- 8
હવે પાણી માંથી વેજીસ ને નિતારી લો અને ઠંડુ પડવા દો.
- 9
ત્યાર બાદ એક બાઉલ લો.
- 10
તેમાં બાફેલા વેઝીઝ ઉમેરો.
- 11
તેલ નાખી ને મિક્સ કરી લો.
- 12
હવે તેમાં સ્વાદાનુસાર મીઠું, ચિલી ફ્લેક્સ, લાલ મરચું, મિક્સ હર્બસ, કોર્નફ્લોર નાખો..
- 13
બરાબર મિક્સ કરી લો.
- 14
હવે તેલ ગરમ મૂકો.
- 15
તેલ ગરમ થાય એટલે વેજીઝ ને તળી લો.
- 16
બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તળો.
- 17
ગરમા ગરમ સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
કોન પોટેટો પેસ્તો
#સૂપ અને સ્ટાર્ટરઆ અેક ઈટાલીયન ડીશ છે, જેને પોટેટો અને ઈટાલીયન સોસ સાથે સર્વ કરવા મા આવે છે. જે ખૂબજ સરળ અને ઝડપથી બની જાય છે. પાર્ટી માટે બેસ્ટ ઓપ્શન છે.Heena Kataria
-
પનીર શશલિક સિઝ્લર વીથ મખ્ખની સોસ
#starસિઝલર્ એ મારી ફેવરિટ રેસીપી છે. મારા પરિવારમાં બધાને સિઝલર્ ખૂબ જ ભાવે છે. તમે આ સિઝ્લર રાત્રિ ના ભોજન માં બનાવી ને સર્વ કરી શકો છો. પનીર શશલિક સિઝ્લર માં મુખ્ય ઘટક પનીર છે. આ ઉપરાંત મસાલા રાઈસ, ચીઝ બોલ્સ, સ્પગેટી અને મિક્સ વેજિટેબલ પણ આ સિઝ્લર નો ભાગ છે. આ ઉપરાંત સિઝ્લર સાથે સર્વ કરવા માટે મખ્ખની સોસ પણ બનાવ્યો છે. કાજુ ની પેસ્ટ માંથી બનેલો આ મખ્ખની સોસ સિઝ્લર ને ખુબ જ સ્વાદિષ્ટ બનાવે છે. Anjali Kataria Paradva -
કોર્ન રાઈસ બેક્ડ ડિશ
આ રેસિપી અન્ય પુલાવ કરતા થોડી અલગ છે. અહીંયા વ્હાઇટ સોસ સાથે આ રાઈસ બનાવવામાં આવ્યા છે. અને ચીઝ નાખી ને બેક કર્યા છે. Disha Prashant Chavda -
બારબેક્યું નેશન કાજુન પોટેટો (BBQ Nation Cajun Potatoes Recipe In Gujarati)
આ રેસીપી મા કાજૂન સોસ બનાવી બેબી પોટેટો ફાય કરીને સર્વ કરવામાં આવે છે. આ એક BBW nation starter રેસીપી છે. આ રેસીપી મા કાંદા પાઉડર અને લસણ પાઉડર ઉપયોગ કરીને સ્પાઈસી કાજૂન સોસ બનાવવા મા આવે છે. મેં અહીં સ્મોકિં ફલેવર અને ટેસ્ટ માટે કાંદા અને લસણ ને રોસ્ટ કરી કર્યું છે. ગ્રીલ અથવા ગેસ પર જાળી પર રેસ્ટ કરી ને બનાવી શકાય. BBQ Nation Cajun potato recipe Parul Patel -
-
ચીઝ પેપર બોલ્સ
#તીખીકાળા મોતી જેવા દેખાતા તીખા કહો કે મરી કહો એના કમાલ ઘણા છે . કાળા મરી પાચનક્રીયા ને તંદુરસ્ત બનાવે છે.પેટ ના દુખાવા તથા ગેસ ની સમસ્યા દુર થાય છે. મરી ને ઘી સાથે ખાવાથી આંખો નું તેજ વધે છે. ખાસી તથા સરદી માટે પણ ફાયદકારક છે.મરી ના પાવડર ને ઘી માં મીક્સ કરી દાદ, ખાજ અને ખુજલી માં રાહત મળે છે.મરી થી શ્વાસ અને ફેફસાં ના રોગ માં રાહત મળે છે. Suhani Gatha -
-
કેજન પોટેટો (Cajuns Potato Recipe In Gujarati)
#Viraj#cookpadgujaratiકાજૂન (કેજન) પોટેટોઆ રેસિપિ મારી અને મારી દીકરીની favorite થઈ ગઈ છે... હજી વરસાદ માં આવશે ત્યારે તો બહુ જ મજા આવશે આ વાનગીને ખાવાની...ચીલી ફ્લેક્સ,પેરી પેરી, મિક્સ હર્બ,મેયોનિઝ ને મિક્સ કરી જે સોસ બને એને કેજન સોસ કહેવાય છે અને તમે આમાં પણ થોડા ટ્વિસ્ટ સાથે બનાવી શકો છો.નોંધ: આ વાનગી બટાકાની છાલ સાથે બને છે એટલે બટાકાને બરાબર ધોઈને સાફ કરી લેવા. Khyati's Kitchen -
ડ્રેગન પોટેટો
#EB#Week12#dragonpotato#cookpadindia#cookpadgujaratચાઈનીઝ ફ્લેવર વાળા ડ્રેગન પોટેટો દક્ષિણ ગુજરાતની ટ્રેડિશનલ વાનગી છે. વરસતા વરસાદમાં ગરમાગરમ ચા- કોફી સાથે ડ્રેગન પોટેટો ખાવાની મજા આવે છે. તેમ જ ડિનરમાં સ્ટાર્ટર તરીકે પણ આ વાનગી સર્વ કરી શકાય છે. Ranjan Kacha -
હોમમેડ ટોમેટો ફ્લેવર્ડ સેઝવાન મકેઇન્સ રીંગ🥯
#ટમેટાફ્રેન્ડ્સ, બર્થડે પાર્ટીમાં ,કીટી પાર્ટીમાં કે રજા ના દિવસે સાથે ભેગા થઈ ને ગરમાગરમ નાસ્તો કરવા ની મજા આવે એટલા માટે આપણે ક્યારેક બહારથી ઇન્સ્ટન્ટ પેકેટ્સ લાવીને નાસ્તો રેડી કરતા હોઈએ છીએ પરંતુ તેમાંથી એક એવો નાસ્તો "ઈન્સ્ટન્ટ મકેઇન્સ" ઘરે બનાવી એ તો ફ્રેશ પણ હોય સાથે ટેસ્ટી પણ એટલા જ હોય . એટલા માટે બાળકો તેમજ બઘાં ને ભાવતાં મકેઇન્સ માં મેં ટોમેટો ફ્લેવર્ડ ઉમેરી ને વધુ ટેસ્ટી બનાવ્યા છે. asharamparia -
-
કાજૂન પોટેટો
કાજૂન કે કેજન એટલે એક ખાસ મસાલાઓ નું મિશ્રણ, એમાં ઓરેગાનો, થાઇમ, ગર્લિક પાઉડર, ઓનીઓન પાઉડર વગેરે નું મિશ્રણ, આ બહુજ સ્વાદિષ્ટ સ્ટાર્ટર ની રેસીપી છે.ઉપર તમે ડુંગળી, કેપ્સીકમ એવું પણ મૂકી સકો.#એનિવર્સરી#સ્ટાર્ટર Viraj Naik -
સિઝલિંગ ડ્રેગન પોટેટો
#EB#Week12#cookpadindia#cookpadgujarati#dragonpotato#potato#chinese#sizzling#sizzlerડ્રેગન પોટેટો એક સ્પાઈસી, મસાલેદાર, ક્રિસ્પી અને સ્વાદોથી ભરપૂર ઈન્ડો - ચાઇનીસ ફયુઝન ડીશ છે. તે નાસ્તા, પાર્ટી સ્ટાર્ટર્સ, એપેટાઇઝર અથવા સાઈડ ડીશ માટે ઉત્તમ વિકલ્પ છે. મેં અહીં ડ્રેગન પોટેટો ને સિઝલિંગ ઈફેક્ટ નું ટ્વિસ્ટ આપ્યું છે જેમાં મેં ગરમ સિઝલર પેન માં લેટુસ ના પાન મૂકી, ઉપર ડ્રેગન પોટેટો સર્વ કરી ને આજુ-બાજુ બટર ક્યુબ્સ મુક્યા છે જેથી સિઝલિંગ અને સ્મોકી ઈફેક્ટ આવે.મેં અહીં બેટર માં પણ રેડ ચીલી સોસ ઉમેર્યો છે જેથી રેસ્ટોરન્ટ જેવો લાલ રંગ વાળો લૂક આવે અને ફૂડ કલર ની જરૂર ના પડે. બીજું અહીં ખાસ ધ્યાન રાખવું કે ડ્રેગન પોટેટો બનાવતા પેહલા જ સેકેન્ડ ફ્રાય કરવું જેથી પોટેટો ખૂબ જ ક્રિસ્પી રહે અને રેસ્ટોરન્ટ જેવા લાગે. પેહ્લે થી સેકેન્ડ ફ્રાય કરી ને રાખશો તો પોટેટો સોફ્ટ અને સોગી થઇ જશે. Vaibhavi Boghawala -
ચીઝી પોટેટો સ્માઈલી
#ટીટાઈમબાળકો ને ખૂબ જ પસંદ એવા સ્માઈલી માં લાઈટ પિઝ્ઝા નો ફ્લેવર આપ્યો છે... Radhika Nirav Trivedi -
રગડા પાઉં
#star#જોડીડીનર માં કંઇક નવું ખાવું હોય તો આ એક સરળ રેસિપી છે. તમે આ રગડા ને પાઉં અથવા પેટીસ સાથે સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
પોટેટો સિગાર
#goldenapron3#વીક૭આજે મે પોટેટો નો યુઝ કરી સિગાર બનાવ્યા છે , ઉપર થી ક્રંચી અને અંદર થી સોફ્ટ.... Radhika Nirav Trivedi -
ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી
મિત્રો આ મારી cookpad પર પ્રથમ રેસિપી છે.બધા બહુ સરસ વાનગીઓ બનાવીને રોજ પોસ્ટ કરે છે તેનાથી inspired થઈ આજે હું આ મારી એક રેસિપી તીખી વાનગીની ચેલેન્જમાં પોસ્ટ કરી રહી છું. મને આશા છે કે આપ સહુને આ પસંદ આવશે અને આપ આપના ત્યાં બનાવી જરૂરથી try કરજો ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી.#વિકેન્ડ ચેલેન્જ#તીખી#ક્રિસ્પી બેબી પોટેટો કોર્ન ચીલી Yogini Gohel -
પોટેટો વેજીસ
#આલુ# ઘરે જ બનાવો બાળકો અને સૌને પ્રિય બટાકા માંથી બનેલ મેકડોનલ્સ સ્ટાઇલ પોટેટો વેજીસ.🍟 Zalak Desai -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
પોટેટો ગર્લિક બાઈટ
#Tasteofgujarat#તકનીકઆ બાઈટ નાના બાળકો ને ખુબજ ભાવે છે.બજાર માં મળતા maccain જેવો જ ટેસ્ટ લાગશે.મારી ડોટર નું ફેવરીટ છે. Khyati Viral Pandya -
કાજુન પોટેટો
#RB2તમે કાજુન પોટેટો બાર્બેક્યુ નેશનમાં ખાધા હશે પણ એને ઘરે બનાવવા પણ એટલા જ સરળ છે. Vaishakhi Vyas -
ડ્રેગન પોટેટો
#EB#Week12બધા બાળકો ને પ્રિય જ હોય છે પણ ડ્રેગન પોટેટો તો મોટા ને પણ ભાવતા જ હોય છે.આ એક ચાયનીઝ ડીશ છે અને આજે મેં પણ ફટાફટ બની જાય તેવી સરળ રીતે બનાવી છે. Arpita Shah -
-
પોટેટો ચિપ્સ
#નાસ્તો#ઇબુક૧#૨#રેસ્ટોરન્ટપોટેટો ચિપ્સ નાસ્તા માટે,ટિફિન માટે ખૂબ જ સરસ લાગે છે બાળકો જ નહિ મોટા લોકો ને પણ ભાવે છે. Varsha Karia I M Crazy About Cooking -
રવા સ્માઈલી (જૈન)
#રવાપોહા- "ફ્રેન્ચ ફ્રાઈસ" અથવા તો "પોટેટો સ્માઇલી" એટલે આજના બાળકો ને અતિપ્રિય વાનગી.- તો આનું એક જૈન વર્ઝન એટલે આજની મારી આ "રવા સ્માઈલી".- તેનું ટેક્સચર તથા સ્વાદ મહદઅંશે, પોટેટો સ્માઇલી ને મળતા આવે છે.- તો જરૂરથી આપના બાળકો માટે અચૂકથી આ વાનગી બનાવજો. DrZankhana Shah Kothari -
પોટેટો રોસ્ટી પિઝ્ઝા (potato rosti pizza recipe in gujarati)
#GA4#Week1#potatoes#post2રોસ્ટી એ સ્વિસ ડિશ છે જે મેઈનલી પોટેટો માંથી બનાવવા માં આવે છે અને ત્યાં મોસ્ટલી બ્રેક ફાસ્ટ માં સર્વ કરવા માં આવે છે. હવે રોસ્તી બધે જ પ્રખ્યાત થઈ ગઈ છે.. આજે મે પોટેટો ના રોસ્ટી નો બેઝ બનાવી પિઝ્ઝા બનાવ્યાં છે. ક્યારેક મેંદા નો બેઝ અવૈલેબલ ના હોય કે પછી આપણે મેંદા નો વધારે કેલરી વાળો બેઝ ના ખાવો હોય તો આ એક બેસ્ટ ઓપ્શન છે.. જે ખૂબ ટેસ્ટી અને મજેદાર જલ્દી બની જતા પિઝ્ઝા છે.. Neeti Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8297311
ટિપ્પણીઓ