શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કાકડી
  2. ૧ નંગ કેળા
  3. ૧ કપ દહી
  4. ૧-૨ ચમચી ખાંડ
  5. મીઠુ સ્વદ મુજબ
  6. ચપટીરાઈ ખાંડેલી
  7. થોડીક કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી, કેળા ને ધોઈ લો કાકડી ને ખમણી કેળા ને જીણા સમારી લો

  2. 2

    દહી ને બાઉલ મા લઈ વલોવી તેમા મીઠુ,ખાંડ,કાકડી,કેળા નાખી હલાવો ઉપર બુંંદી,રાઈ, કોથમીર થી સજાવી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ

Similar Recipes