રાંધવાની સૂચનાઓ
- 1
મૂળા ના પાન ને બરાબર સાફ કરી અને ઝીણા ઝીણા સમારવા, તેવી જ રીતે એક લીલી ડુંગળી લીલુ લસણ અને કોથમરી ને સમારવા એક મુળાને સાફ કરી અને ખમણો એક મિડીયમ તીખા મરચા ને ઝીણુ સમારો
- 2
એક એક પેનમાં માખણ ને ગરમ કરો તેમાં કાપેલી ડુંગળી અને કાપેલું લસણ સાંતળો બે-ત્રણ મિનિટ સાતળીયા બાદ કાપેલું લીલું મરચું અડધી કોથમરી ઉમેરો અને બે-ત્રણ મિનિટ ઉકાળો પછી તેમાં કાપેલા મૂળાના પાન અને છીણેલોમૂળો ઉમેરો અને બરાબર ઉકાળો
- 3
૧ નાની વાટકી માં અડધી ચમચી કોર્ન ફ્લોર લઈ તેમાં બે-ત્રણ ચમચા પાણી નાખી બરાબર મિક્સ કરો આ મિશ્રણને ઉકળતા સૂપમાં ધીમે ધીમે નાખો સુપ ને આપણે બહુ ઘાટો નથી કરવાનું આથી કોર્નફ્લોર બહુ જ ઓછો લીધેલ છે.પા ચમચી ચીલી સોસ અને પા ચમચી વિનેગાર જરૂર મુજબ મીઠું, મરી પાવડર નાખી બધું બરાબર ઉકળી ગયા બાદ સૂપ ને કાઢી અને મૂળા ટુકડા વડે ગાર્નિશ કરો તેમજ મૂળમાંથી ફૂલ જેવું બનાવી સજવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મેક્સિકન સૂપ
#એનિવર્સરી#વિક ૧ફ્રેંડસ આજે કુક પેડ ની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહયા છે .કોઈ પણ સેલિબ્રેશન હોય તો ખાવાની શરૂઆત સૂપ થી જ કરતા હોય છે. તો મેં આજે યમી તેંગી મેક્સિકન સૂપ બનાવ્યો છે. Kripa Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ