રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉં નો લોટ નાખી ને ચપટી મીઠું અને એક ચમચી ઘી નાખીને એમાં પાણી ઉમેરીને લોટ બાંધી લો..
- 2
ગોળ સમારી ને લીસો કરી લો હવે એમા તલ અધકચરા ખાંડી ને ઊબરાબર મિક્ષ કરી લો.. ચણાનો લોટ નાખી ચપટી ઈલાયચી પાવડર નાખી ને બરાબર મિક્ષ કરી લો પુરણ તૈયાર..
- 3
લોટ માંથી લુઆ બનાવી લો અને પાટલી પર વણી લો હવે ઘી લગાવી લો અને પુરણ ભરી ને ગોળ વાળીને ફરી નાની રોટલી બનાવી લો
- 4
હવે એક નોનસ્ટિક પેનમાં ઘી લગાવી ને ગોળ ની રોટલી શેકી લો..
Similar Recipes
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ઘરે ઘી બનાવીએ ત્યારે સામાન્ય રીતે મારે કિટુ બહુજ ઓછું નીકળે તો હું તેને દાળ,કઢી,મુઠીયા કે થેપલા માં use કરી લઉં, પણ આ વખતે ઘી બની ગયા પછી કિટુ થોડું વધું નીકળ્યું..તો મે તેની ગોળ પાપડી બનાવી.(ઘી ના કિટા માંથી બનાવેલી ગોળ પાપડી) Krishna Dholakia -
-
-
-
-
જુવાર ના લોટ ની ગોળ પાપડી
#MLગોળ પાપડી બધા ને બહુજ પસંદ આવે છે. આજે મેં જુવાર ના લોટ ની ગોળ પાપડી બનાવી છે જે બહુજ સોફ્ટ અને માઉથ મેલ્ટીંગ બની. Bina Samir Telivala -
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
-
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
તલ સીંગ ની સુખડી
#ઇબુક૧#પોસ્ટ 18તલ અને સીંગદાણા માંથી મેં સોફ્ટ સુખડી બનાવી છે. જે નાના બાળકો અને જેને દાંત માં ચાવવા માં તકલીફ હોય. તે પણ ખાઈ સકે છે. Dharmista Anand -
-
ગોળ ની તલસાકળી
#GA4#Week15તલસાંકળી એ શિયાળુ પાક છે.... તે ખૂબ જ લાભદાયક છે...શિયાળા માં ગોળ નો ઉપયોગ વધુ કરવો જોઈએ... તેના થી હાડકા મજબૂત બને છે.... Ruchi Kothari -
-
સુખડી / ગોળ પાપડી
સુખડી બધા ને જ ભાવતી હોય છે. અત્યાર સુધી મે મારા મમ્મી ના હાથ ની જ ખાધી છે સુખડી. આજે પહેલી વાર બનાવવાનો પ્રયત્ન કર્યો સફળ પણ ગયો.#goldenapron3Week 8#Wheat Shreya Desai -
-
તલ ની સુખડી (Til Sukhadi Recipe In Gujarati)
#RC2#Week2સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલની સુખડી બનાવીશ .https://youtu.be/yHnXaTByepUDimpal Patel
-
ડ્રાયફ્રુટ તલ ગોળ ની બર્ફી
#શિયાળાશિયાળો આવે એટલે શક્તિ ભેગી ગઈ કરવા નો સમય. શિયાળા માં આપણી જઠરાગ્નિ ખુબ પ્રદીપ્ત હોય છેં એટલે આપણે કેલ્શિયમ,આયરન, વિટામિન, વડાં ખોરાક લેવા જોઈએ. લોકો ઘણી પ્રકાર ના વસાણાં બનાવતા હોય છેં. શરીર ને ગરમ રહે તેવા ખોરાક લેતા હોય છેં. ખુબ માત્રા માં તલ ની વાનગી જેવી કે ચીક્કી, ગજક, કચરિયું વગેરે બનતા હોય છેં.જે સ્વાદિષ્ટ ની સાથે સાથે હેલ્થ સાચવાવમાં પણ ઘણું ઉપયોગી બની રહે છેં. મેં આજે તલ ની ડ્રાયફ્રુટ બર્ફી બનાવી છેં. Daxita Shah -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11601392
ટિપ્પણીઓ