રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળને બાફી તેમાં ખાંડ નાખી તેનું પુરણ બનાવી લો
- 2
રોટલીના લોટ માંથી રોટલી વણી સ્ટફિંગ કરી પુરણ પુરી વણી લો
- 3
નોનસ્ટિક માં બનાવી ચોપડી લો અને ઘીસાથે સર્વ કરો તૈયાર છે પુરણ પોળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પુરણ પોળી (Puran puri recipe in gujarati)
#મોમમારી મમ્મી આ વાનગી બનાવતા હતા મને અને મારા બાળકો ને બહુ ભાવે એથી જ્યારે પણ મારા પિયર જાય એટલે મારી મમ્મી એકવાર તો જરૂરથી આ વાનગી બનાવતા.. અત્યારે તે હયાત નથી તો તેમની ખૂબ યાદ આવે..I miss you mummy..I love you mummy...😢♥️ Harsha Ben Sureliya -
-
-
-
-
-
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
-
-
-
પુરણ પુરી
પૂરણ પુરી એ દરેક ઘર ની મનપસંદ વાનગીઓ માંથી એક છે..તો ચાલો આપણે તે કેવી રીતે સરસ રીતે બનાવવી તે શીખીએ..... Jayshree Parmar -
-
-
-
પુરણ પોળી
#indiaપોસ્ટ:-9પુરણ પોળી એ આપણા ગુજરાતી ઘરોમાં માં વર્ષો થી બનતી વાનગી છે.. મેં આજે બનાવી છે પુરણ પોળી ગરમાગરમ એ પણ ગાય નાં ઘી સાથે પીરસુ છું.. Sunita Vaghela -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11519762
ટિપ્પણીઓ