ભરેલા ટિંડોળા

Bhavita Mukeshbhai Solanki
Bhavita Mukeshbhai Solanki @bmsolanki68

#સ્ટફ્ડ
#ઇબુક૧

ભરેલા ટિંડોળા

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટફ્ડ
#ઇબુક૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામટિંડોળા
  2. 4 ટેબલ સ્પૂનતેલ
  3. 2 ટેબલ સ્પૂનશેકેલો ચણાનો લોટ
  4. 1 ટેબલ સ્પૂનલાલ મરચું પાવડર
  5. 1 ટીસ્પૂનહળદર પાવડર
  6. 1 ટેબલ સ્પૂનધાણાજીરું
  7. 1 ટીસ્પૂનગરમ મસાલો
  8. 1 ટીસ્પૂનખાંડ
  9. 1 ટેબલ સ્પૂનતલ
  10. 1/2 ટીસ્પૂનઆમચૂર પાવડર
  11. 1 ટીસ્પૂનકોપરું
  12. 2 ટેબલ સ્પૂનકોથમીર
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટિંડોળા ને પાણી થી ધોઈ બંને બાજુ થી ડીટા કાપી વચ્ચે થી કાપો પાડો.

  2. 2

    એક વાટકી માં બધાં મસાલા મિક્સ કરો.

  3. 3

    એક પેનમાં તેલ મૂકી જીરું અને રાઈ નો વઘાર કરી ટિંડોળા ને સાંતળો પાંચ મિનિટ થવા દો.

  4. 4

    બરાબર ચડી જાય એટલે મસાલો નાખી ઢાંકી ધીમા તાપે ફરી સાત થી આઠ મિનિટ થવા દો.

  5. 5

    મસાલો બરાબર થઈ જાય એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરી ઢાંકી ફરી પાંચ મિનિટ થવા દો.

  6. 6

    ગેસ બંધ કરી નીચે ઉતારી કોથમીર, તલ થી સજાવી રોટલી, ભાખરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavita Mukeshbhai Solanki
પર

ટિપ્પણીઓ

Similar Recipes