રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરો ત્યારબાદ તેમાં ચીલી સોસ,સોયા સોસ અને મીઠું ઉમેરો હવે કટરની મદદ થી બ્રેડની ગોળ સ્લાઈસ કરો અને કોર્ન ફ્લોર માં ૨ ચમચી પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો
- 2
ત્યારબાદ બ્રેડની સ્લાઇસ ઉપર સ્ટફિગ લગાવો અને પછી તેની ઉપર બ્રશની મદદથી કોર્ન ફ્લોર ની પેસ્ટ લગાવો અને તેના પર સફેદ તલ લગાવો ત્યારબાદ તેને ગરમ તેલમાં ધીમા તાપે બ્રેડ વાળી બાજુ નીચેની સાઈડ રહે તે રીતે તળી લો
- 3
તેને કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ ગોલ્ડ કોઈન કબાબ (Vegetable Gold Coin Kebab Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#એનિવર્સરી#સ્ટાર્ટર#પોસ્ટ1#વીક2 બાળકો અમુક શાકભાજી ખાતા હોતા નથી, આ રીતે બધાં વેજી ટેબલ નાખી ને બનાવીને ખવડાવી યે તો જરૂર થી ખાય છે. બ્રેડ , વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ વાનગી બનાવીશું. Foram Bhojak -
-
-
-
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.#MVF#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
રાઈસ (Rice Recipe in Gujarati)
#GA4#week14# કોબીજ# પોસ્ટ4રેસીપી નંબર145અત્યારની શિયાળાની સિઝનમાં શાકભાજીઓ બહુ જ મળે છે. અને એકદમ શ્રેષ્ઠ અને ફ્રેશ આવે છે. તેમાં કોબીજ તો બહુ જ સરસ મળે છે .આજે ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે. દરેક ચાઈનીઝ આઈટમ માં કોબી મેઇન છે .કોબીજ વગર chinese item બની શકતી નથી .અને મેં પણ ફ્રાઇડ રાઇસ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#week3ચાઈનીઝ વાનગીઓ નાના બાળકો ની ફેવરિટ હોય છે. અને આ વાનગી ક્યારે પણ ખાવાની ના નહીં પાડે. Reshma Tailor -
ગોલ્ડ કોઈન
બધાં શાકભાજી ને ખમણીબૃેડના નાના ગોળ કાપી ઉપર લગાડી હેલ્દી કોઈન બનાવ્યા.#ફાસ્ટફુડ Rajni Sanghavi -
વેજ મંચાઉન સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week 20#soup chef Nidhi Bole -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
મંચુરિયન(Manchurian Recipe in Gujarati)
મારા પોતાના વિચારો#GA4#week14#કેબેજકેબેજ મંચુરિયન બોલ્સ chef Nidhi Bole -
-
હોટ એંડ સૌર સૂપ (hot and sour soup recipe in Gujarati)
#GA4#Week10#Tasty#Winter_seasonમારા ભાભી ની આ ટેસ્ટી વાનગી 🍲 જોઈને મે ટ્રાય કરી Thank you MMO POOJA MANKAD -
-
ચીઝ મંચાઉ સેન્ડવિચ (Cheese Manchow sandwich Recipe In Gujarati)
#NSD national sandwich day challengeઆજ કાલ માં મન્ચુરિયન નો તો ક્રેઝ છે જ પણ મન્ચુરિયન સેન્ડવિચ નો પણ ક્રેઝ અપડે ફેલાવસુ એમ વિચારીને મેં આ રેસિપી શરે કરી છે Kirtee Vadgama -
-
વેજ ૯૯(Veg 99 Recipe in Gujarati)
ચાઇનીઝ ઘરમાં બહુ ભાવે છે.અને શિયાળા માં શાક સરસ મળે બધા. Pankti Baxi Desai -
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
રોટી નુડલ્સ (Roti Noodles Recipe In Gujarati)
#GA4 #Week25 બાળકો ને હંમેશા કંઈક નવું અને ચટપટું જોઈતું હોય છે . આપડા ઘરમાં રોટલી તો હંમેશા હોય છે આપડી પાસે જે વેજિટેબલ્સ હોય તે અને રોટી થી બનતી આ વાનગી ટેસ્ટ માં પણ બેસ્ટ છે નાના મોટા બધા ને પસંદ પડે છે Bhavini Kotak -
-
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SD Sneha Patel -
મંચુરિયન(manchurian recipe in gujarati)
મંચુરિયન ચાઈનીઝ વાનગી હોવા છતાં પણ બધા જ લોકો ને ભાવતી વાનગી છે.#ફટાફટ Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11601860
ટિપ્પણીઓ