નૂડલ્સ સમોસા (Noodles samosa recipe in Gujarati)

Dipti Jadav
Dipti Jadav @cook_26387877

નૂડલ્સ સમોસા (Noodles samosa recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 250હક્કા નૂડલ્સ
  2. કેપ્સિકમ
  3. ડુંગળી
  4. નાની કોબીજ
  5. 1 ચમચીસોયા સોસ
  6. 2 ચમચીવિનેગર
  7. 1 ચમચીચિલી સોસ
  8. મેડા

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સાઉ પ્રથમ ઓઇલ, મીઠું, પાણી અને નૂડલ્સ બોઇલરમાં રાખે છે

  2. 2

    એક પેન લો અને તેમાં 2 ચમચી તેલ ગરમ કર્યા બાદ ડુંગળી નાખો ત્યારબાદ તેમાં કેપ્સિકમ અને કોબીજ નાખો.

  3. 3

    શાકભાજી રાંધ્યા પછી તેમાં સોયા સોસ, વિનેગર, અજિનોમોટો અને ચિલી સોસ નાખો અને બરાબર મિક્સ કરો અને તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને તેમાં કેચઅપ નાખો.

  4. 4

    બધી જ વસ્તુઓ હલાવ્યા પછી રાંધેલા નૂડલ્સ નાખો. તમારું ફિલિંગ તૈયાર છે.

  5. 5

    2 કપ મેડા લો અને તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખો. પાણી નાખ્યા પછી 1 ચોથા ભાગનું તેલ લો અને મિક્સ કરો અને લોટ બનાવો

  6. 6

    લોટ તૈયાર થઈ જાય એટલે તેને આરામ પર મૂકો અને સમોસા આકાર આપ્યા પછી તેમાં નૂડલ્સ નાખો અને તળી લો.

  7. 7

    તેને મીઠી, ખાટી, મસાલેદાર ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Jadav
Dipti Jadav @cook_26387877
પર

ટિપ્પણીઓ

Similar Recipes