ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

જો તમને મસાલેદાર અને ટેન્ગી ફૂડ ગમે છે, તો તમે ડ્રેગન પોટેટો અજમાવી શકો છો.આજકાલ નાના મોટા બાળકોમાં ચાઈનીઝ વાનગીઓનો શોખ વધતો જાય છે, તો વરસાદની ઋતુમાં બહાર લઈ જવા કરતાં ઘરે જ બનાવો અને પરિવાર સાથે માણો ડ્રેગન ..જે બાળકોને ઝટપટ લંચ બોક્સ ની રેસિપી તરીકે પણ ખૂબ ઉપયોગી છે.
#MVF
#cookpadindia
#cookpadgujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
એક વ્યક્તિ
  1. 3 નંગબટાકા
  2. 1/2 નંગકેપ્સીકમની લાંબી ચીરી
  3. 1 નંગ ડુંગળી સ્લાઈસ કટ કરેલી
  4. 2 ચમચીઆદુ-લસણની પેસ્ટ
  5. 1 ચમચીસફેદ તલ
  6. 2 ચમચીરેડ ચીલી સોસ
  7. 1 ચમચીસોયા સોસ
  8. 1 ચમચો મેંદો
  9. 2 ચમચીકોર્ન ફ્લોર
  10. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટેટાને ધોઈ ચિપ્સ કરી કોરા કરી લો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોર મેંદો અને જરૂર અનુસાર મીઠું ઉમેરી ગરમ તેલમાં તળી ચિપ્સ તૈયાર કરી લો

  2. 2

    હવે એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ મૂકી તેમાં આદુ લસણની પેસ્ટ ડુંગળી અને કેપ્સીકમ નાખીને આછા ગુલાબી સાંતળી લો. ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ અને સોયા સોસ ઉમેરી ને તૈયાર કરેલી ચીપ્સ ઉમેરો અને બરાબર મિક્સ કરી લો જરૂર જણાય તો સહેજ મીઠું એડ કરી ઉપરથી સફેદ તલ છાંટી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તો તૈયાર છે વરસાદમાં સ્વાદની મજા કરાવે તેવા એકદમ બહાર જેવા ટેસ્ટી અને ચટાકેદાર ડ્રેગન પોટેટો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

Similar Recipes