પંચમેલ દાળ - મુુુઠીયા બાટી
રાંધવાની સૂચનાઓ
- 1
બધી દાળ ભેગી કરી ધોઈ નેપાણી નાખી કુકર મા બાફવા મુકુ દેવુ.3 વ્હીસલથાય ગૈસ બંદ કરી ને કુકર ઠંડા કરવુ..પછી ઢાકણ ખોલુ ને મિકસ કરવુ.. તપેલી મા ઘી ગરમ કરી ને હીગ જીરા મરચા ના વઘાર કરી ને બાફેલી દાળ નાખવી.મીઠુ મરચુ,આદુ લસણ મરચા ની પેસ્ટ ઊમેરી દિળ ને 5મીનીટ ઉકળવા દેવુ જોઈતા પ્રમાણ મા પાણી નાખવુ.આ દાળ થોડી ઘટ હોય છે નીબુ ના રસ નાખી ચીલી ઓઈલ થી ગારનીશ કરી સર્વ કરવુ તો તૈયાર છે પંચ મેળ દાળ. ઉતર ભારત ની સ્પેશીયલ દાળ..
- 2
બાટી બનાવા... બધા લોટ ભેગા કરી ને તેલ ના મોયન,મીઠુ નાખી પાણી થી પરાઠા જેવુ સોફટ સ્મૂધ લોટ બાધી લો બાટી નાકુકર ગરમ કરો તૈયાર લોટ ના લુઆ પાડી ગોળા બનાવી હથેલી થી દવાવી વચચે ખાડા કરી ને કુકર મી શેકવા મુકો ઢાકંણ બંદ કરો દો 3મીનીટ મા એક બાજૂ શેકાઈ જાય છે ઢાકણ ખોલી બીજી બાજૂ પલટાવી દો શેકાવા દો બન્ને બાજૂ ગોલ્ડન થાય નિકાળી ને હાથે થી મુઠીયા ની જેમ દબાવી ને ઘી મા ડબોળી ને ગરમાગરમ દાળસથે સર્વ કરો..તો તૈયાર થી ઊતર ભારત ની સ્પેશીયલ મુઠીયા બાટી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
ગોઅન દાળ
#goldenapron2ગોવા ની સિમ્પલ વેજીટેરિયન રેસીપી છે .સુમુદ્રી ક્ષેત્ર હોવાને કારણ સી ફુડ ના ઉપયોગ વધારે થાય છે.. મગ ની પીળી દાળ શાકાહારી રેસીપી તરીકે બને છે ..એને સ્ટીમ રાઈજ સાથે સર્વ કરવા મા આવે છે..્્ Saroj Shah -
સ્પે. રાજસ્થાની દાલ બાટી
#એનિવર્સરી#વીક3મૈન કોર્સ નો વીક ચાલે છે એટલે મેં રાજસ્થાની દાલ બાટી બનાવી છે જે સ્વાદ માં બહુ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સગપૈતા
#ઇબુક૧સગપૈતા મધ્યપ્રદેશ કે જબલપુર,ઈન્દોર કી સ્પેશીલીટી છે. જે છોળાવાળી અળદ દાળ અને પાલક ની ભાજી થી બનાવા મા આવે છે. પ્રોટીન,ફાઈબર આર્યન, થી ભરપૂર પોષ્ટિક દાળ-શાક છે Saroj Shah -
-
-
-
-
સૂપ-બિરયાની,બિસ્કિટ ભાખરી(કેરોટ પ્લેટર-કોમ્બો)
#goldenapron3#week 1#carrot,onion ,Besanગાજર પ્રોટીન,ફાઈબરવિટામિન થી ભરપૂર છે ગાજર ના ઉપયોગ કરી ને સૂપ, બિરયાની અને બિસ્કિટ ભાખરી બનાવી છે સ Saroj Shah -
-
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
-
-
મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish
#એનિવર્સરી#મેન કોર્સ#week3 Meena Chudasama -
-
દાલ બાટી (Dal Bati Recipe In Gujarati)
#trend 3દાલ બાટી એ રાજસ્થાન ની વાનગી છે. દાલ બાટી ઘણી રીતે બને છે. ઘણા લોકો તળી ને કરે છે, બાફલા બાટી પણ બનાવે છે. અને બાટી નું કૂકર માં પણ બનાવે છે. મેં આજે કૂકર અને અપમ પેન બન્ને માં બનાવી છે. Reshma Tailor -
-
લસણિયા દાળ ટિક્કા
દરેક ભારતીય ઘરો મા બનતી સામાન્ય અને રેગુલર રેસીપી છે ક્ષેત્રીય ભાષા , ને કારળ વિવિધ નામો થી ઓળખાય છે.. ગુજરાત મા દાળ-ઢોકળી, એમ.પી મા દળ-ટિકકી,યુ.પી મા દાલ ,ટિ ટિકકી ... નામ ની સાથે સ્વાદ મા પણ વિવિધિતા હોય છે Saroj Shah -
અળદ ની દાળ ના દહીંવડા (Urad Dal Dahi Vada Recipe In Gujarati)
# દહીવડા ને સાઈડ ડીશ તરીકે મુકાય છે . આ ફરસાણ ની શ્રેષ્ઠ વાનગી છે .લંચ,ડીનર અથવા કોઈ પણ પ્રસંગ મા બનાવાય છે. Saroj Shah -
દાળ બાટી (Dal Baati Recipe in Gujarati)
આ રાજેસ્તાન ની વાનગી છે. આ ડિસ મારા ભાભી પાસે થી બનાવાતા થઈ#trend3 Nisha Shah -
-
-
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3# week14,khichdi#ડીનર લૉકડાઉન રેસીપી ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે. Saroj Shah -
-
સુવા ની ભાજી-મગ ની દાળ (Suva Bhaji Moong Dal Recipe In Gujarati)
#MW#સુવા ની ભાજી .પાચન કિયા સુધારે છે., Saroj Shah -
-
More Recipes
ટિપ્પણીઓ (2)