કોદરી-દલિયા ખિચડી

#goldanaprn3
# week14,khichdi
#ડીનર લૉકડાઉન રેસીપી
ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે.
કોદરી-દલિયા ખિચડી
#goldanaprn3
# week14,khichdi
#ડીનર લૉકડાઉન રેસીપી
ભારત મા ખિચડી એક પ્રચલિત અને પરમ્પરાગત વાનગી છે જે દરેક પ્રદેશ મા અલગ અલગ રીતે બનાવવા મા આવે છે ગુજરાત મા ખિચડી ગુજરાતિયો ના પ્રિય ભોજન છે. ખિચડી ની આ રીત ડાયબિટિક ફેન્ડલી છે.. સાથે નાના મોટા બધા ને ભાવે. એવી પોષ્ટિક ખિચડી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ દળિયા,કોદરી ને મગ ની દાલ ને ધોઇ ને ધોઈ ને 5મીનીટ પલાળી દેવાના.
- 2
હવે કુકર મા ઘી તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને તજ,લવીગ,ઇલાયચી,નાખો જીરુ તતળે ચૉપ ડુગરી નાખો અને ફુલ ગોભી નાખી ને શેકાવા દો
- 3
પછી. દલિયા,કોદરી,મગ ની દાલ એડ કરી ને મીઠુ મરચુ હલ્દી ગરમ મસાલા નાખો અને મિકસ કરો
- 4
2.1/2વાટકી પાણી નાખી ને કુકર નાઢાકંણ બદ કરી મીડીયમ ગૈસ પર કુક થવા દો એક વ્હીસલ થાય પછી 5મીનીટ સ્લો ફલેમ પર રાખી ને ગૈસ બંદ કરી દો.કુકર ને ઠંડુ પડવા દો
- 5
કુકર ઠંડુ થાય ખિચડી સિજાઇ જાય ઢાકંણ ખોલી મીકસ કરી ને મસાલા મખાના દહી અને સલાદ સાથે સર્વ કરો.. તૈયાર છે કોદરી "દલિયા ખિચડી.."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah -
દલિયા-મગ ફાડા ખિચડી
#KS1#khichdi# ખિચડી દરેક ભારતીયો ના ઘરે બનતી હોય છે દરેક રાજ્યો મા પોતાની અનુકુલતાયે વિવિધ ધાન્ય, ,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને ખિચડી ને પ્રાદેશિક ઓળખ આપી છે પરન્તુ ખિચડી તો ગુજજુ ફેવરીટ છે. ગરમાગરમ ખિચડી .શાક કઢી ના કામ્બીનેશન સાથે અને ઉપર થી તરાબોર ઘી ..અહા..ખિચડી ખાવાની મજા આવી જાય..# મે ઘંઉ ના ફાડા(દળિયા કેહવાય),અને મગ દાળ ના ફાડા અને ગાજર ,કેસ્પીકમ,લીલા લસણ,લીલી ડુંગળી ની ખિચડી બનાવી છે Saroj Shah -
-
-
અલ્હાબાદી તેહરી
ઉતરપ્રદેશ ની રેસીપી અને અલાહાબાદ ની સ્પેશીયલીટી છે ,ચોખા ,મા મસાલા ,વેજી ટેબલ સાથે બનાવા મા આવે છે.. વાનગી બનાવા મા સરસો ના તેલ ના ઉપયોગ થાયશછે#goldenapron2#Uttar Pradesh Saroj Shah -
વેજ ફાડા ખિચડી(veg fada khichdi recipe in gujarati)
ઘંઉ ના ફાડા એટલે દળિયા.. .ઘંઉ ના ફાડા ,મગ ના ફાડા ,અને શાકભાજી થી બની ખિચડી .પ્રોટીન,વિટામીન ,ફાઈબર ના ગુળો થી ભરપૂર એક પોષ્ટિક ખિચડી છે, ડાયબિટીક વ્યકિત જે ચોખા નથી ખાતા એના માટે. સ્વાદ ,સ્વાસ્થ થી ભરપૂર છે. Saroj Shah -
-
વઘારેલી ખિચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
all favourite ખિચડી એક સુપાચ્ચ ,પોષ્ટિક હલવો ખોરાક છે , દરેક ભારતીય ઘરો મા વિવિધ રીતે બને છે. સાદી ,રજવાડી ,વેજ ખિચડી, જુદા જુદા ધાન્ય થી બનતી ખિચડી , લંચ ,ડીનર મા લઈ શકાય છે, Saroj Shah -
અળદ ની ખિચડી
#ઇબુક૧#સંક્રાંતિ#બનારસી ખિચડી જબલપુર,બનારસ,પ્રયાગ, મા મકર સંક્રાન્તિ ના ત્યોહાર ને ખિચડાઈ( ખિચડી પર્વ) કહે છે આ દિવસ કાળા અળદ ની દાળ અને ચોખા મિકસ કરી ને ખિચડી બનાવે છે લંચ ડીનર મા ખવાય છે અને કાચી ખિચડી ,તલ ના લાડુ સાથે દાન કરી પુળય કરે છે આજે નાથૅ ઇન્ડિયા મા બનતી અળદ દળ-ચોખા ની ખિચડી ની રેસીપી શેર કરુ છુ Saroj Shah -
વેજ પનીર ફાડા ખિચડી (Veg Paneer Fada Khichdi Recipe In Gujarati)
#WKR#khiahdi recipe#Veggie fada khichdi Saroj Shah -
કૉન લબાબદાર
#ડીનર લૉકડાઉન રેસીપી અમેરીકન મકઈ થી બનતી લજબાબ રેસીપી પંજાબી કયૂજન ની સ્વાદિષ્ટ,જયાકેદાર રેસીપી છે, જેને પરાઠા,રોટલી ,નાન,રાઈસ સાથે સર્વ કરી શકાય છે્.. Saroj Shah -
ડબલ તડકા પાલક ખિચડી (Double Tadka Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujrati#cookpad india#પાલક ખિચડી Saroj Shah -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
મલ્ટીગ્રેઇન ખીચડી
#કુકર1 ડાયબિટિક ફેન્ડલી છે૨.ફાઈબર અને પ્રોટીન થી ભરપૂર છે૩..સુપાચય અને હેલ્ધી છે Saroj Shah -
નટી આલુ પોહા
#ડીનર રેસીપી આલુ પોહા સમ્રગ ભારત મા વિવિધ તરીકે થી બનાવવા મા આવે છે. પોહા ને પૌઆ,બીટન રાઈજ,ફલેકસ રાઈસ,ચૂડા અનેક નામો થી ઓળખાય છે. પોહા એક એવી વાનગી છે જેને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર કોઈ પણ સમય બનાવી શકીયે છે.વન પૉટ મીલ તરીકે ઉપયોગ કરી શકાય છે.. Saroj Shah -
-
સરસો કા શાક -મક્કે કી રોટી
#ઇબુક૧પંજાબી, કયૂજન ની રેસીપી" સરસો કા શાક -મક્કે કી રોટી " વિન્ટર ની ફેમસ રેસીપી છે ડીનર,લંચ, મેરેજ પાટી મા વિશેષ તોર પર સર્વ થાય છે Saroj Shah -
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
લસણિયા ફાડા ખિચડી (Lasaniya Fada Khichdi Recipe In Gujarati)
#LO#Left over rice મે સવાર સ્ટીમ રાઈસ બનાયા હતા ,એમા 1/2વાટકી જેટલુ ભાત બધયુ .સાન્જ ના ડીનર મા ઘંઉ ના ફાડા અને મગની ફોતરા વાલી દાળ મિક્સ કરી ને ખિચડી બનાઈ છે.ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘંઉ ના ફાડા ને દલિયા પણ કેહવાય છે જે ખૂબજ પોષ્ટિક હોય છે.. Saroj Shah -
ખિચડી કટલેટ
#ઇબુક ૧લેફટ ઓવર ખિચડી થી બનતી રેસીપી લજબાબ તો છે સાથે સાથે ટેસ્ટી છે ફટાફટ બની જાય છે. નાસ્તા,ટિફિન બાકસ મા મુકી શકાય છે નાના મોટા બધા ને ભાવે છે Saroj Shah -
દાળ હરિયાલી
#ઇબુક૧છોળા વાળી મગ ની દાળ,પાલક ની ભાજી,સોયા ની ભાજી,લીલા લસણ થી બનતી સીજન ની પોષ્ટિક ,સ્વાદિષ્ટ દાળ છે ભારતીય ઘરો મા બનતી અવનવી દાળ છે Saroj Shah -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
મટર-પનીર મસાલા રાઇસ
#goldanapron 3#ઇબુક૧#લેફટ ઓવર રાઇસ#હોમ મેડ પનીર( બટર મિલ્ક થી બના પનીર) Saroj Shah -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week 5#indori pouvaપૌવા,પોહા,ચૂડા,ફલેકસ રાઇસ આદિ વિવિધ નામો થી ઓળખાતા પૌવા દરેક જગાય અલગ અલગ રીતે બને છે પૌવા ખાવા મા એટલા હલ્કા અને સુપાચ હોય છે કે ડીનર,લંચ ,નાસ્તા મા લઈ શકાય છે , ભટપટ બની જાય છે. Saroj Shah -
સાબુદાણા ની ખિચડી
#ફરારી#વ્રત સ્પેશીયલ શિવરાત્રી,જન્મીષ્ટમી,એકાદશી, જેવા ઉપવાસ મા સાબુદાણા ની ખિચડી બનાવા મા આવે છે . બનાવાની રીત પણ જુદી જુદી હોય છે. આ રીત થોડી જુદી છે સાબુદાણા છુટ્ટા હોય છે અને ખિચડી ત્રણ સ્ટેપ મા બને છે. Saroj Shah -
મટર પનીર
#ઇબુક૧#goldenapron3પંજાબી કયૂજન ની પ્રચલિત સબ્જી આજકલ દરેક રેસ્ટારેન્ટ, અને લોગો ની મનપસંદ ,પોપ્યૂલર સબ્જી છે. Saroj Shah -
લેફટ ઓવર ખિચડી કટલેટ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8#food fastival#cookpad Gujarati લેફટઓવર ખિચડી થી કટલેટ બનાવી ને વાનગી ને નવા રંગરુપ અને સ્વાદ આપયુ છે. લેફટ ઓવર ખિચડી મા ઓનિયન, આદુ મરચા લસણ ના પેસ્ટ, નાખી ને સેલો ફ્રાય કરી ને કટલેસ બનાવી છે Saroj Shah -
-
ગ્રીનચણા ગ્રેવી વિથ અળદ વડી
#ઇબુક૧ઉતર ભારત અને મધ્ય ભારત ના પ્રાદેશિક રેસીપી છે ,પ્રયાગ બનારસ,,રાયપુર,જબલપુર ની સ્પેશીયલ વિન્ટર સબ્જી છે, જન્યુવરી,ફેરવરી મા લીલા હરા ચણા પુષ્કર માત્રા મા મણે છે જેથી બુટ કી સબ્જી અને નિમોના તરીકે ઓળખાય છે.. ત્પા ના લોગો પોપટા, બૂટ ,હરી ચણા કહે છે Saroj Shah -
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ