મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#એનિવર્સરી#મેન કોર્સ#week3

મગ ભાત ગુવારનું શાક રોટલી દહી કાકડી ગાજરનો સંભાળવો મરચાની ચટણી અને છાશ full dish

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી#મેન કોર્સ#week3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મગના શાક માટે
  2. અડધી વાટકી પલાળેલા મગ
  3. 1 ચમચીમરચાની ભૂકી
  4. ૧ વાટકી છાશ
  5. અડધી ચમચી હળદર
  6. મીઠું
  7. તેલ અંદાજે
  8. હવે ગુવાર ના શાક માટે
  9. સો ગ્રામ ગૂવાર
  10. 1 ચમચીમરચાની ભૂકી
  11. 1 ચમચીલસણ
  12. 1 ચમચીહળદર
  13. તે લ
  14. શુપ માટે
  15. ટમેટા ચાર પાંચ
  16. 1ડાળખી લીમડો
  17. કોથમીર ૧ વાટકી
  18. તેલ
  19. ચમચીરાઈ જીરુ1
  20. રોટલી માટે
  21. ઘઉંનો લોટ એક વાટકી
  22. ગાજર1 સંભાળવા મા
  23. માટે
  24. લીલા મરચા
  25. ચટણી માટે
  26. કોથમીર ૧ વાટકી
  27. લીલા મરચા
  28. લીંબુ એક
  29. મીઠું
  30. ખાડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તેને કુકરમાં બે સીટી વગાડી અને બાફી લો પછી તેને એક કઢાઈમાં તેલ ગરમ મૂકી અને વઘાર કરી લો પ્રાઈઝ જીરું નાખીને પછી તેની અમદાવાદ ટમેટૂ થી વઘાર કરો એની અંદર છાશ મરચાની ભૂકી મીઠો લીમડો હળદર મીઠું નાખી અને પછી તેના ઉમેરો તૈયાર છે આપણા મગપછી ગાજરને ખમણી અને તેમને એકડા ની અંદર એક ચમચી તેલ મૂકી અને રાઈ મૂકી હળદર નાખી અને તેનો વઘાર કરો તૈયાર છે ગાજર નો સંભારો

  2. 2

    ગુવાર ને સુધારી અને તેને એક કુકરની અંદર બે ચમચી તેલ મૂકી અને અને અડધી ચમચી રાઇ જીરું નાખી અને ગૂવારનો વઘાર કરો તેમાં લસણ અડધી ચમચી નાખો અને પછી એક ચમચી મરચાંનો ભૂકો અને હળદર નાખો સ્વાદ અનુસાર મીઠું નાખો પછી કૂકરમાં બે સીટી વગાડી લેવો તૈયાર છે આપણું નુ શાક એક કડાઈમાં તેલ ગરમ મૂકી અને મરચા તળી લો ટમેટાને કૂકરમાં બે સીટી વગાડી અને તેને એક બ્લેન્ડર ફેરવી લેવો પછી તેને એક જારમાં ગાડી લ્યો પછી સુખ ની અંદર બે ચમચી ખાંડ મીઠું સ્વાદ અનુસાર શાહ અને મરચાની ભૂકી નાખી અને તેમને વઘાર કરો થી તૈયાર છે આપણું શું

  3. 3

    પછી ભાતને એક વાટકી ચોખા લય અને તેને બે ત્રણ પાણીએ ધોઈ કુકરમાં ત્રણ સીટી વગાડી લો તૈયાર છે આપણું ભાતરોટલી માટે એક વાટકી ઘઉંના લોટની અંદર પાણી નાખી જરૂર પૂરતું અને લોટ બાંધી લો પછી તેની અંદર તેલ નાખી અને પૂર્ણ કરી લ્યો પછી તેને પાટલા પર નાનુ લઈલે વેલણથી વણી લો અને રોટી પર શેકી લગાવી તૈયાર છે ગરમા ગરમ રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર

ટિપ્પણીઓ

Similar Recipes