કોર્ન મટર સૂપ

Daya Hadiya
Daya Hadiya @cook_17130198

#એનિવર્સરી

કોર્ન મટર સૂપ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2ચમચી તેલ
  2. જરૂર મુજબ પાણી
  3. 1/2કપ મકાઈ
  4. ૧/૪ કપ વટાણા
  5. 2સમારેલી ડુંગળી
  6. 1ચમચી સમારેલ લસણ, આદુ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 2ટીપાં મધ
  9. 1ટી.સ્પૂન લીંબુનો રસ
  10. 1ચમચી કોર્ન ફ્લોર સ્લેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન ગરમ કરો અને 2 ચમચી તેલ ઉમેરો, તેલ ગરમ થાય પછી લસણ, આદુ પછી ડુંગળી ઉમેરો અને તેને મિક્સ કરો.

  2. 2

    અડધા ભાગ ની કોર્ન ઉમેરો અને બીજા અડધા ભાગ ની કોર્ન મિક્સર માં ક્રશ કરી લો અને પેન મા ઉમેરો.

  3. 3

    1 કપ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ નાખીને 10-12 મિનિટ માટે કૂક થવા દો.

  4. 4

    તે પછી કોર્ન ફ્લોર સ્લેરી, મધ ઉમેરો અને 2 મિનિટ માટે કૂક કરો.

  5. 5

    ત્યારબાદ સર્વિંગ બાઉલમાં લો અને શેકેલા કોર્ન થી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daya Hadiya
Daya Hadiya @cook_17130198
પર
Cooking is My passion.Born to cook.Crazy about cooking.. @dayascookbookalso craft lover @artistry_daya_hadiya
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes