રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેલા એક તપેલામાં પાણી મૂકવું પાણી ઉકળી જાય તેમાં પાસ્તા નાખી દેવા પાસ્તા ચડી જાય એટલે ચાયણીમાં નાખી દેવા તેના પર પાણી અને એક ચમચી તેલ રેડવું તેનાથી પાસ્તા છુટા થશે હવે એક કડાઈ માં ૨ ચમચી તેલ બટર કાંદા ટમેટા જીના ચોપ કરીને નાખવા.
- 2
હવે કાંદા ટમેટા ચડી જાય ત્યારે ૨ ચમચી માયોનિસ ૧ ચમચી પીઝા સોસ તે નાખી હલાવી લેવું સારી રીતે ચડવા દેવું હવે તેમાં પાસ્તા ઉમેરી દેવા તેના પર મરચું અને મીંઢું નાખી દેવું અને તેને હલાવી લેવું ઉપર થી કોથમીર ભભરાવી આ સાથે ચીઝ પાસ્તા તૈયાર સોસ સાથે તૈયાર કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજીટેબલ પાસ્તા
#goldenapronબાળકો ને ખુબ ભાવતાં ને મોટાં ઓ ને પણ ભાવતાં પાસ્તા ની રેસીપી નીચે મુજબ છે. Rupal Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
-
પાસ્તા
#goldenapron3#week2#ઇબુક૧#વાનગી૧૯ ગોલ્ડન એપ્રોન વિક 2 માટે મે અહીં પઝલ માંથી પાસ્તા અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. અહીંયા મે મારા સન માટે પાસ્તા બનાવેલ છે એટલે મસાલા માપ માં યુઝ કર્યા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે યુઝ કરી શકો છો. Mitu Makwana (Falguni) -
-
🌽સ્પ્રેડેડ ચીઝી બેબીકૉન પાસ્તા🌽
ફાસ્ટ બની જતુ ફૂડ એટલે ફાસ્ટફૂડ. તો આજે હુ પાસ્તા ની રેસિપી લઈને આવી છુ. જ્યારે સમય નો અભાવ હોય ત્યારે અને બાળકો ને પણ પ્રિય છે આ પાસ્તા....#ફાસ્ટફૂડ Neha Suthar -
-
-
-
-
-
ચીઝ પાસ્તા શોટસ
#એનિવર્સરી#week૨#સ્ટાર્ટરઆપણે પાર્ટી માં જાય ત્યારે જોઈ એ તો ખોરાક નો બગાડ ઘણો બધો થતો હોય છે એના માટે હું પાસ્તા શોટસ ની રેસીપી લાવી છું નાનું સર્વિંગ જેથી ખોરાક બગડે નહિ અને લોકો આવે ત્યારે આપણે સ્ટાર્ટર તરીકે પણ આપી શકી. Suhani Gatha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642187
ટિપ્પણીઓ