ભરેલાં મરચા નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૧ મોટુ કૂકર લેવાનું તેમાં ૨ કપ પાણી ઉમેરો અંદર લીંબુ ની છાલ અથવા અડધું લીંબુ નાખો જેથી કૂકર કાળુ ન પડી જાય.
- 2
મરચા ધોઈ અડધા કાપી લો વચ્ચે ૧ કટ અપો અને બિયા કાઢી નાંખો. હવે ઉપર જણાવેલ મસાલો બધો મિક્સ કરી લો. અને મરચા માં ભરી કૂકર મા રાખેલ તપેલી માં રાખી દો વધેલો મસાલો પણ નાખી દો. કૂકર બંધ કરી ૩,૪ સિટી લગાવો.
- 3
હવે વઘાર કરો
- 4
૧ કઢાઈ તેલ લો, અંદર રાઈ, જીરૂ,હિંગ અને ટમેટા નાખી ચઢવા દો, ટમેટા પાકી જાઈ એટલે ભરેલા સ્ટીમ કરેલા મરચા નાખો ૨,૩ મિનીટ થવા દો. ફ્રેશ ધાણા નાખી ગરમાં ગરમ સર્વ કરો. રોટી, પરાઠા ની સાથે ખાઇ સકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
#કૂકર, ભરેલાં પાકા કેળા- મરચા નું શાક
મારૂ મનગમતું છે ,અને ઓછા સમયમાં બની જાય છે. વરસો પહેલાં મારી બેન ના સાસરે ચાખેલું,એને મે નવા રૂપ રંગ સાથે રજૂ કર્યું છે Sonal Karia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642034
ટિપ્પણીઓ