મસાલા ઢોસા (masala dosa in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચોખા દાળ ત્રણ પાણીએ ધોઈ છ કલાક પલાળી રાખવા ત્યારબાદ તેને મિક્સર ગ્રાઈન્ડર માં મીઠું આખી મેથી નાખી મિશ્રણ તૈયાર કરો હવે તેને આઠ કલાક ઢાંકી બોલો આવવા દેવો તો તૈયાર છે ખીરુ
- 2
એક પેનમાં થોડું તેલ મૂકી તેમા રાઈ જીરુ હિંગ હળદર નાખી જરા હલાવી તેમાં લીમડો મરચું ટામેટાં ડુંગળી અને બાફેલા સમારી બટેટા નાંખો હવે તેને મિક્સ કરી તેમાં મીઠું નાખો અને થોડું હલાવો તો તૈયાર છે ઢોસાનો મસાલો.
- 3
બાફેલી દાળને જૈણી થી ઝેરી લેવી હવે તેને એક ગેસ પર ગરમ કરવા મૂકી દેવું હવે બીજા ગેસ પર એક પેન મૂકી તેમાં તેલ રાઈ જીરુ લીમડો સુધારેલું ટામેટુ લીલું મરચું સમારેલી ડુંગળી નાખી થોડીવાર સાંતળો હવે તેમા હિંગ નાખી હળદર લાલ મરચું નાખી થોડી વાર ચઢવા દેવું ત્યારબાદ તેમાં ગરમ મૂકેલી દાળનું વઘાર કરવો અને પછી તેમાં ગરમ કરેલી આમલીનું પાણી અને સાંભાર મસાલો નાખી ઉકળવા દેવું આ સાંભાર માં તમારે શીંગ દુધી લસણ વગેરે જેવા કાંઈ પણ વેજ નાખવા હોય તો તમે નાખી શકો છો તો તૈયાર છે સંભાર
- 4
ગેસ પર ઢોસા પેન મૂકી તેના પર ખીરું થી ઢોસા પાથરવા અને હવે તેના કોર્નર પર તેલ નાંખી થોડીવાર બ્રાઉન થવા દેવું ત્યાર બાદ તેના પર બનાવેલો બટેટા નો મસાલો અડધા પાર્ટમાં પાથરી થોડી વાર ગરમ થવા દેવું થઈ જાય એટલે ઉખાડી અડધો ભાગ ફોલ્ડ કરી દેવો અને બે મિનિટ તવા પર રાખી ક્રિસ્પી થવા દેવું અને ગરમ ગરમ સાંભાર સાથે સર્વ કરવું આમાં તમે તમારી પસંદગી મુજબ ફેરફાર કરી શકો છો જેમ કે લસણની ચટણી નો ઉપયોગ અલગ અલગ વેજિટેબલ્સ નો ઉપયોગ ચીઝનો ઉપયોગ પનીરનો ઉપયોગ પાલક નો ઉપયોગ વગેરે કરી શકો છો
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૈસુર મસાલા ઢોસા (maisur masala dosa recipe in gujarati)
#golden apron 3#week 21#dosa Sonal kotak -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ