દુધીનો હલવો (dudhi no halvo recipe in Gujarati)

Beenal Sodha @cook_20651172
#Golden apron 3.0# week 23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી લેવી પછી દૂધીની છાલ ઉતારીને ખમણ કરી લેવું
- 2
ખામણ તૈયાર થઈ જાય એટલે તેને કુકરમાં નાખી અને દૂધ નાખી દેવું પાંચ વીસલ વગાડી લેવી ખમણ બફાઈ જાય એટલે એક લોયામાં ખમણ ઉમેરીખાંડ ઉમેરી અને હલાવવું
- 3
'એકદમ ખાંડ ઓગળીને એકરસ થઈ જાય પછી એક ચમચી ઘી ઉમેરી અને હલાવવું ઇલાયચી નાખવી ઘી નાખવાથી હલવો સરસ છૂટો પડી જશે તેને એક બાઉલમાં કાઢી ઉપર થી બદામની કતરણ નાખવી તો ઉપવાસ તથા વ્રતમાં ખાઈ શકાય એવો આપણો દૂધીનો હલવો તૈયાર છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
#GA4 #Week4દુધીનો હલવો ગુજરાતીઓનું મનપસંદ સ્વીટ છે દૂરથી હેલ્થ માટે ખૂબ જ સારી છે અને ઠંડક આપે છે તો દરેકે દુધી આવી જોઈએ Kalpana Mavani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12971113
ટિપ્પણીઓ (10)