રાંધવાની સૂચનાઓ
- 1
એક પવાલી માં દહીં લો તેમાં રવો નાખી પલાળી દો ૧૫ મિનિટ સુધી ઢાંકીને રહેવા દો
- 2
હવે એક બાઉલમાં પાણી અને તેલ લો તેમાં સાજીના ફૂલ નાખી હલાવો અને પલાળેલા રવામાં મીઠું હીંગ અને લીંબુનો રસ નાખી ઉપર થી તેલ પાણી અને સાજીના ફૂલ નુ મિશ્રણ નાખો
- 3
હવે હલાવી લો ખીરુ ઈડલી ના સ્ટેન્ડ માં ભરી ઉપર તીખા ની ભૂકી છાંટવી જીરું નો ભુક્કો છાંટ વો વરાળ માં બાફી લો ૧૦ મિનિટ સુધી
- 4
હવે તૈયાર છે ટેસ્ટી રવા ઈડલી સ્ટેન્ડ માં થી કાઢી સર્વિગ પ્લેટમાં કાઢી સાંભાર અથવા ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ રવા ઈડલી
#goldenapron3#Idli#Week-6અત્યારે લીલા શાક મસ્ત મળે તો મેં એ શાક ઉમેરી મસ્ત ટેસ્ટી વેજ રવા ઈડલી બનાઈ છે.. Tejal Vijay Thakkar -
-
ગાજર, બીટ રવા ઈડલી
#મેઈન કોર્સ#વીક-3#goldenapron3#week_6#પઝલ શબ્દ-ઈડલી,જીંજર ઈડલી માં ઘણું વેરીએશન કરી શકાય છે.પણ આ ઈડલી ઇન્સ્ટન્ટ અને મારા ઘરે અવાર નવાર હું બનાવું છુ, ખાસ શિયાળા માં કે જ્યારે ગાજર,અને બીટ પુષ્કળ પ્રમાણમાં બઝારમાં મળી રહે છે.ત્યારે ખાસ.. ઇન્સ્ટનટ બનતી હોવાથી જલ્દી બને છે અને આથો ન આવાથી એસિડિટી પણ નથી થતી,અને હેલ્ધી છે. Krishna Kholiya -
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથની ફેમસ વાનગી છે અને તે જનરલ ની દાળ અને ચોખાને પીસીને બનાવાય છે પણ જો ઇન્સ્ટન્ટ બનાવી હોય તો રવા ઈડલી બેસ્ટ ઓપ્શન છે મેં પણ રવા ઈડલી બનાવી છે.#EB Rajni Sanghavi -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી ખૂબ જ ઝડપથી બની જાય છે અને નોર્મલ ઈડલી ની જેમજ સોફ્ટ બને છે Buddhadev Reena -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા રાઈસ મસાલા ઈડલી
#Week13#goldenapron2 ઈડલી દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે. હવે તો ભારતમાં દરેક રાજ્યમાં બનાવવામાં આવે છે.આપણે વાત કરીશું કેરાલા રાજ્યમાં નાસ્તા અને બાળકોના ટીફીન બોક્સ માટે પણ બનાવવામાં આવતી મસાલા ઈડલી. જે ખાવામાં પાચક અને હેલ્ધી હોય છે.જે સાદી ઈડલી કરતાં થોડી અલગ છે. વર્ષા જોષી -
-
-
-
-
-
-
-
-
ફુદીના રવા સ્ટાફ ઈડલી(phudino stuff rava idli in Gujarati)
#goldenapron3 #week 23 #માઇઇબુક #પોસ્ટ 9 Dhara Raychura Vithlani -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB રવા ઈડલી અમને બહુ ભાવે ફટાફટ બની કોઈ ઝંઝટ નહિ તો આજે રવા ઈડલી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642368
ટિપ્પણીઓ