વેજ ચીઝ તવા પીઝા

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#એનિવર્સરી
#સ્ટાર્ટર
આ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા???

વેજ ચીઝ તવા પીઝા

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી
#સ્ટાર્ટર
આ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા???

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૪ પીઝા બેઝ
  2. ૨૫૦ ગ્રામ ઝીણુ સમારેલું કોબીજ
  3. ૨૦૦ ગ્રામ ઝીણુ સમારેલુ કેપ્સીકમ
  4. ૩ નંગ ઝીણી સમારેલી ડુંગળી
  5. ૩ નંગ ઝીણુ સમારેલુ ટામેટુ
  6. ૧.૫ ચમચી લાલ મરચુ
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૧ ચમચી ધાણાજીરૂ
  9. ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  10. ૧/૨ ચમચી ઓરેગાનો
  11. ૧/૨ ચમચી ચીલી ફ્લેક્સ
  12. ૩ ચમચી તેલ
  13. મીઠુ સ્વાદમુજબ
  14. ૫૦ ગ્રામ બટર
  15. ૩ ક્યુબ ચીઝ
  16. સોસ માટે
  17. ૧/૨ વાટકી ટોમેટો કેચઅપ
  18. ૧/૨ વાટકી સેઝવાન ચટણી
  19. ૧/૪ ચમચી ઓરેગાનો
  20. ૧/૪ ચમચી ચીલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક નાસણ માં તેલ મૂકી ગરમ થાય એટલે જીરૂ નાખી ડુગળી અને લસણ સાંતળી લેવુ ત્યારબાદ એમા ટામેટા માખી બધો મસાલો કરી તેલ છૂટુ પડે ત્યા સુધી સાંતળવુ.

  2. 2

    હવે તેમા કોબીજ કેપ્સીકમ નાખી બરાબર મિક્ષ કરી ૫ મિન્ટ ઢાંકી ને ચડવા દેવું ચડી જાય એટલે ગેસ બંધ કરી દેવો

  3. 3

    હવે એક પીઝા બેઝ લઈ ઉપર બટર અને સોસ નું મિશ્રણ લગાંવી કોબીજ નુ મિશ્રક્ણ મૂકી ચીઝ છીણવુ

  4. 4
  5. 5

    હવે તવો ગરમ કરી બટર મૂકી ધીમા તાપે પીઝા ઢાંકી ને ચીઝ પીગળે ત્યા સુધી ચડવા દેવો

  6. 6

    કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes