પોટોટો ચીઝ માયો પેકેટ

Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945

#સ્ટાર્ટર
હોટેલ ,લગ્ન પ્રસંગ કે ઘરે બાળકો શાક રોટલી કે દાળ રાઈસ જોઈ ને જમવા નું જમવા થી દુર ભાગે છે.ત્યારે આ સમયે સ્ટાર્ટર આ ખૂબ મહત્વ નું અને બાળકો ને ભાવતું ભોજન બની જાય છે.તો આજે હું આપ ની સમક્ષ બાળકો ને ભાવતું ચીઝ,મયોનિઝ,અને બટાકા ના મિક્સર અને ઘઉં ના લોટ થી બનતી હેલથી અને ટેસ્ટી વાનગી પોટેટો ચીઝ માયો પેકેટ લઈ ને આવી છું . જે ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

પોટોટો ચીઝ માયો પેકેટ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#સ્ટાર્ટર
હોટેલ ,લગ્ન પ્રસંગ કે ઘરે બાળકો શાક રોટલી કે દાળ રાઈસ જોઈ ને જમવા નું જમવા થી દુર ભાગે છે.ત્યારે આ સમયે સ્ટાર્ટર આ ખૂબ મહત્વ નું અને બાળકો ને ભાવતું ભોજન બની જાય છે.તો આજે હું આપ ની સમક્ષ બાળકો ને ભાવતું ચીઝ,મયોનિઝ,અને બટાકા ના મિક્સર અને ઘઉં ના લોટ થી બનતી હેલથી અને ટેસ્ટી વાનગી પોટેટો ચીઝ માયો પેકેટ લઈ ને આવી છું . જે ખાવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 500 ગ્રામબાાફી ને મેેશ કરેલા બટાકા
  2. 50 ગ્રામમયોનીઝ અથવા સ્વાદ મુજબ
  3. 3વાટકી ઘઉંનો લોટ, અડધીીી
  4. ચમચીઅજમો
  5. 50 ગ્રામચીઝ
  6. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ ચમચી લાલ મરચું પાવડર
  8. ૧ ચમચી ગરમ મસાલો
  9. 2 ચમચીલીંબુનો રસ
  10. અડધી ચમચી આમચૂર પાવડર
  11. પાં ચમચી હળદર
  12. સ્વાદ અનુસાર મીઠું
  13. અડધી વાટકી તેલ મોણ માટે
  14. 1વાટકી પૌવા નો ભૂકો અથવા બ્રેડ ક્રમ્સ
  15. 50 ગ્રામસફેદ તલ,2 ચમચી કોથમીર
  16. તળવા માટે તેલ
  17. ડેકોરેશન માટે
  18. ટોમેટો સોસ
  19. માયોનીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાના માવામાં મરચું, હળદર મીઠું આમચૂર,આદુ મરચા ની પેસ્ટ,લીંબુનો રસ, છીણેલું ચીઝ,બે ચમચી માયોનીઝ નાખી બધા મસાલા ઉમેરી કોથમીર,પૌવા નો ભૂકો કે પૌવા મિક્સ કરી બટાકાનો માવો તૈયાર કરવો. ઘઉંના લોટમાં મીઠું અજમો અને મોયણ નાખી લોટ બાંધવો.20 મિનિટ લોટ ને રેસ્ટ આપવો.

  2. 2

    બાંધેલો લોટ ની પુરી વણી તેમાં બટાકા ચીઝ અને માયો પૂરી ના અડધા ભાગ મા ભરી ફોટા માં બતાવ્યાં મુજબ બીજા આધા ભાગ ને પેક કરવું. ઘૂઘરા જેવો આકાર આપી એક વાટકી માં 1 ચમચી ઘઉં ના લોટ માં 2 ચમચી પાણી નાખી પેસ્ટ બનાવી પેસ્ટ ને પોટેટો ચીઝ માયો પેકેટ ની કિનારી પર લગાવી ફોટા મા બતાવ્યાં મુજબ તલ લગાવવા.આ પેકેટ ને મધ્યમ તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવા.

  3. 3

    પોટેટો ચીઝ માયો પેકેટ ને સિવિંગ પ્લેટ માં કાઢી તેના પર મયોનીઝ અને ટોમેટો કેચઅપ થી ડેકોરેશન કરી કોથમીર ની ચટણી,ચા કે ટોમેટો સૌસ સાથે ગરમ ગરમ પીરસવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Snehalatta Bhavsar Shah
Snehalatta Bhavsar Shah @cook_17439945
પર

ટિપ્પણીઓ

Similar Recipes