પીઝા ખારી

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#એનિવર્સરી
#સ્ટાર્ટર

શેર કરો

ઘટકો

  1. મેથી ખારી
  2. ટોપીંગ માટે:
  3. ૨૦૦ ગ્રામ કોબીજ
  4. ૧૫૦ ગ્રામ કેપ્સીકમ
  5. ૨ નંગ ટામેટા
  6. ૨ નંગ ડુંગળી
  7. ૨ ચમચી તેલ
  8. ૧/૨ ચમચી જીરૂ
  9. ૧/૨ ચમચી લસણ ની પેસ્ટ
  10. ૧/૨ ચમચી ધાણાજીરૂ
  11. ૧/૨ ચમચી ચીલી ફ્લાક્સ
  12. ૧/૨ ચમચી ઓરેગાનો
  13. મીઠુ સ્વાદમુજબ
  14. સોસ માટે:
  15. ૧/૨ વાટકી ટોમેટો કેચઅપ
  16. ૧/૪ ચમચી ચીલી ફ્લેક્સ
  17. ૧/૪ ચમચી ઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં તેલ લઈ જીરૂ નાખી સાંતળી લેવુ ત્યારબાદ ડુંગળી અને લસણ નાખી સાંતળી લેવું ત્યારબાદ ટામેટા નાખી બધો મસાલો કરી દેવું સાતળી લેવું

  2. 2

    હવે કોબીજ કેપ્સિકમ ઉમેરવુ ૫ મિનિટ ધીમા ગેસે ચડવા દેવું

  3. 3

    હવે ટોમેટો કેચઅપ માં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ઉમેરવું ખારી ઉપર આ સોસ લગાવવો. ઉપર ટોપીંગ મૂકી ચીઝ છીણવુ

  4. 4

    હવે એક પેન ગરમ કરી એમાં સ્ટેન્ડ મૂકી એક ડીશ મૂકી એની ઉપર આ ખારી મૂકી ઉપર ઢાંકી ધીમા તાપે ચીઝ પીગળે ત્યા સુધી થવા દેવું

  5. 5

    કેચઅપ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes