લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા

#તવા
ફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે.
લીલવા સ્ટફડ્ પરાઠા તવા પીઝા
#તવા
ફ્રેન્ડ્સ, જનરલી આપણે ઘરે વિવિધ પ્રકારના સ્ટફ્ડ પરાઠા બનાવતા જ હોય . પરંતુ મેં અહીં સ્ટફ્ડ પરાઠા ના પીઝા બનાવી ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જેમાં સ્ટફડ પરાઠા પીઝા બેઝ તરીકે યુઝ કરેલ છે . હેલ્ધી અને ટેસ્ટી એવી આ રેસિપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં લોટ લઇ મીઠું અને તેલ ઉમેરી પરાઠા નો લોટ બાંધી લેવો. ત્યારબાદ લીલા દાણા, લીલું લસણ મિકસી જાર માં ક્રશ કરી લઈ ૫ મિનિટ માટે વરાળે બાફી લઈ એક પ્લેટમાં કાઢી લો.
- 2
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી લીલા મરચાં અને આદુ ની પેસ્ટ સાંતળી ડુંગળી ઉમેરો. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય એટલે તેમાં ક્રશ કરેલા દાણા અને બીજા બઘાં જ ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને બરાબર મિક્સ કરી ચટપટો મસાલો રેડી કરવો. હવે લોટ માંથી નાનું ગુલ્લુ લઈને પરાઠા વણી તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ઉપર બીજું પરાઠુ મુકી વણી લો. નોનસ્ટિક તવી પર સ્લો ફલેમ પર ક્રિસ્પી સેકી એક પ્લેટમાં કાઢી લો. આ રીતે બધા જ પરાઠા તૈયાર કરી લેવા.
- 3
જ્યારે જમવા નો સમય થાય ત્યારે ફરી નોનસ્ટિક તવી પર સ્લો ફલેમ પર પરાઠુ મુકી ઉપર પીઝા સોસ લગાવી કેપ્સિકમ,ડુંગળી અને ઓલીવ્ઝ સેટ કરી ચીઝ છીણી ને કવર કરી દો ઉપર રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી ઢાંકણ ઢાંકી દો. ચીઝ મેલ્ટ થાય અને પરોઠુ ક્રિસ્પી થવા દેવું.
- 4
ગરમાગરમ સ્ટફ્ડ પરાઠા પીઝા કટ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલવા ના પરાઠા
#શિયાળાફ્રેન્ડસ, શિયાળામાં લીલા વટાણા અને તુવેર ની ભરમાર હોય છે. લીલવા ની કચોરી ગુજરાત ની ઓળખ છે . મેં અહીં લીલવા ના પરાઠા ઘી માં સેકી ને હેલ્ધી ટચ આપ્યો છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
લીલવા ની ખસ્તા કચોરી ચાટ
#૨૦૧૯ફ્રેન્ડ્સ, જનરલી મગની દાળ,ઓનિયન , ચણાનો લોટ નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી બનાવવા માં આવે છે. મેં અહીં શિયાળા માં વઘુ ખવાતા લીલા વટાણા, લીલા તુવેર નાં દાણા નું સ્ટફિંગ કરી ને ખસ્તા કચોરી ચાટ બનાવી ને વેરીએશન રેસિપી તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
આચારી ફ્લેવર્ડ તવા બાર્બેકયુ
#તવા#૨૦૧૯ફ્રેન્ડ્સ, રુટીન કરતાં એકદમ અલગ ટેસ્ટ ના બાર્બેકયુ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બોમ્બે વડાપાઉં ઈન પંજાબી પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, બોમ્બે ના સ્પેશિયલ સ્પાઈસી વડાપાઉં ને મેં ટ્વીસ્ટ કરીને પંજાબ કે જે વિવિધ પ્રકારના પરાઠા માટે વખણાય છે તેની સાથે કમ્બાઈન કરી મોઢાં માં પાણી આવી જાય એવા સ્પાઈસી પરાઠા બનાવ્યા છે. જેમાં બ્રેડ નો ઉપયોગ નથી કર્યો અને બટાટાવડા તળી ને યૂઝ નથી કર્યા. આ રીતે ઓછા તેલમાં અને બ્રેડ વગર એક સ્વાદિષ્ટ અને ચટાકેદાર વાનગી તૈયાર છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
કંદમૂળ સલાડ સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, કેટલાક કંદમૂળ મળે તો બારેમાસ છે પરંતુ તેનો ખરો ટેસ્ટ અને ગુણવત્તા ફક્ત શિયાળામાં હોય એવી બારેમાસ નથી હોતી. મેં અહીં એવા જ શિયાળૂ કંદમૂળ ગાજર, બીટ, મૂળા નો ઉપયોગ કરીને સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે.જની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મૌગલાઈ પરાઠા ચીલ્લા
#રોટીસફ્રેન્ડસ, બેંગ્લોર ના ફેમસ સ્ટ્રીટ ફુડ મૌગલાઈ પરાઠા ને નવા ફયુઝન સાથે મેં અહીં રજુ કરેલ છે. ફટાફટ બની જાય અને પરાઠા ના ક્રિસ્પી ટેકસ્ચર સાથે ચીલ્લા નું સોફ્ટ કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. એકદમ હેલ્ધી એવા આ ફયુઝન પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેથી-ઓનિયન ફ્લેવર્ડ ચીઝી પનીરી સ્ટફ્ડ અપ્પમ પિઝા
#પીળીફ્રેન્ડ્સ, પિઝા નાના -મોટા બઘાં ને ભાવતી વાનગી છે. મેં અહીં એક ટ્વિસ્ટેડ પિઝા રેસિપી બનાવી છે. જેમાં મકાઈ અને ચણાનો લોટ બેઝ તરીકે યુઝ કરેલ છે અને બીજા ઈનગ્રીડિયન્ટસ્ ઉમેરીને મોંમાં પાણી આવે એવા પિઝા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
રીચ ડ્રાયફ્રુટ્સ - ડેટસ્ ચોકો કુકીઝ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડ્સ, શિયાળામાં આપણે સૌ હેલ્ધી ફૂડ નો આગ્રહ રાખતા હોય, માટે મેં અહીં ઘઉં ના લોટ માંથી સ્વીટ પરાઠા બનાવ્યા છે જેમાં મિક્સ ડ્રાયફ્રુટ્સ, લોહતત્વ થી ભરપૂર એવા અંજીર અને ખજૂર તેમજ ચોકલેટ ફલેવર ઉમેરી ને ન્યુટ્રીશીયન થી ભરપૂર , બઘાં ના મોંમાં પાણી આવી જાય અને બાળકો ને પણ લંચબોકસ માં મુકી શકાય એવાં આ પરાઠા ને મેં કૂકીઝ સેઈપ આપ્યો છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
મિક્સ વેજ પીઝા ફ્લેવર્ડ પનીરી ચલુપા 🥰
#કાંદાલસણફ્રેન્ડ્સ, મેં આ રેસિપી દાળવડા ના ખીરું વધેલું તેમાંથી તૈયાર કરી છે જેને માપ પ્રમાણે ફોલો કરી ને પણ બનાવી શકાય છે. ખુબ જ સરસ , ટેસ્ટી , હેલ્ધી અને ઝડપથી બનતી આ રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
તવા પીઝા (Tawa Pizza Recipe in Gujarati)
પીઝા બધાને ખૂબ જ ભાવતા હોય છે. બાળકોને પીઝા સૌથી પ્રિય છે . આજે મેં તવા પર ઉપર પીઝા બનાવ્યા છે.#GA4#Week22#pizza Miti Mankad -
પેપર બેઝ પીઝા
#સ્ટાર#ડિનરઆ બેઝ બહાર મળે છે. પણ ઘરે પણ સરળતા થી બનાવી શકાય છે. ઇન્સ્ટન્ટ બની જાય તેવો છે આ બેઝ. અલગ પ્રકાર ના બેઝ વાળો પીઝા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મેક્સીકન પીઝા
#તવાબધા લોકો મેંદા માંથી પીઝા બનાવતા હોય છે પણ હું આજે ઘઉં ના લોટ માંથી પીઝા બનવાની રેસિપી લાવી છું અને એ પણ આપને આપણા રેગ્યુલર તવા પર કેમ બનાવો એ બતાવીશ જે એકદમ બહાર જેવો જ બનશે . Suhani Gatha -
વેજ ચીઝ તવા પીઝા
#એનિવર્સરી#સ્ટાર્ટરઆ એક દેશી પીઝા છે જે ખાસ કરી મે બધા ના ઘર માં બનતા હોય છે મારા ઘરે તો આ પીઝા બધા ને બહુ ભાવે છે. શું તમે પણ બનાવે છો આ પીઝા??? Sachi Sanket Naik -
સાબુદાણા ગ્રીન ટીક્કી વીથ મીન્ટ ફ્લેવર્ડ સ્વીટ કર્ડ (ગ્રીન ફરાલી પ્લેટર)
#લીલીફ્રેન્ડ્સ, શિયાળામાં આવતા લીલા શાકભાજી એકદમ ફ્રેશ હોય છે . પરંતુ ફરાળ માં કેટલાક શાકભાજી જ ઉપયોગ માં લઇ શકાય માટે મેં અહીં કોથમીર, ફુદીનો, કેપ્સીકમ , લીંબુ નો યુઝ કરી ગ્રીન ફરાલી હેલ્ઘી પ્લેટ તૈયાર કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
મન્ચુરિયન ટોઠા- બ્રેડ ચાટ
#તીખીફ્રેન્ડ્સ, મેં અહીં એક ફ્યુઝન રેસિપી રજૂ કરી છે. ચાઈનીઝ મન્ચુરિયન અને દેશી ટોઠા - બ્રેડ નું કોમ્બિનેશન લઈ એક તીખી ચાટ બનાવી છે. જેમાં ગ્રેવી મન્ચુરિયન હોય એ રીતે ટોઠા ની ગ્રેવી સાથે સર્વ કરેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વેજ. તવા પીઝા વિથઆઉટ પીઝા બેઝ (Veg. Tava Pizza Without Pizza Base Recipe In Gujarati)
વેજ . તવા પીઝા વિથઆઉટ પીઝા બેઝ#GA4 #Week22 Bina Talati -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe In Gujarati)
#AM4 પીઝા નું નામ પડે એટલે લગભગ બધાના મોમામાં પાણી આવી જાય. તેમાં પણ નાના બાળકોને તો પીઝા ખૂબ જ ફેવરિટ હોય છે. પરંતુ પીઝાને બહુ હેલ્ધી ફૂડ તરીકે ન ગણી શકાય તે માટે જ મેં આજે પરાઠાને પીઝા ટેસ્ટના બનાવ્યા છે. પરાઠા ની અંદર પીઝાના ટોપીંગનું ફીલિંગ કરી પીઝા પરાઠા બનાવ્યા છે. અને આ પીઝા પરાઠાને વધુ ટેસ્ટી અને બાળકોના ફેવરિટ બનાવવા માટે તેમાં ચીઝ અને પનીર પણ ઉમેર્યું છે. તો ચાલો જોઈએ પીઝા કરતા થોડા હેલ્ધી એવા આ ચીઝી પીઝા પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ભાખરી પિઝા
#મધરહજી પણ બહુ સારી રીતે યાદ છે કે જ્યારે અચાનક પીઝા ની ડિમાન્ડ થતી ત્યારે જલ્દી થી પીઝા હજાર કરતી મારી મમ્મી. આ વસ્તુ મને પણ વારસા માં આપી છે જ્યારે મારી દીકરી અચાનક પણ પીઝા માંગે ત્યારે હું જલ્દી થી બનાવી આપુ. સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરું અને બને પણ જલ્દી. અત્યારે તો ઘણી અલગ વેરાયટી નાં પીઝા મળે છે પણ આ પીઝા મારા બાળપણ સાથે જોડાયેલા છે. એ સમયે જશુબેન નાં પીઝા સૌથી વધારે ફેમસ. અને ૨ પીઝા નાં ખર્ચા માં આખું ઘર આ પીઝા માં જમી લેતું. Disha Prashant Chavda -
શીરામણી લાલ મરચાં નું અથાણું
#તીખીફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી, ખાટું મીઠું આ અથાણું સવારે નાસ્તામાં પરાઠા ,રોટલા કે ખાખરા સાથે પણ ખુબ જ સરસ લાગે છે. જનરલી લાલ મરચાં ના અથાણું બારમાસ માટે બનાવતા હોય તેની રીત અલગ હોય છે . જ્યારે અહીં રજૂ કરેલાં મરચાં ની રેસિપી થોડી અલગ છે અને ૧૦ થી ૧૨ દિવસ ફ્રીઝમાં સ્ટોર કરી શકાય છે. અહીં આખા મેથી ના દાણા નો યુઝ કરેલ હોય અથાણું એકદમ સ્વાદિષ્ટ લાગે છે . તો ફ્રેન્ડ્સ, ચટાકેદાર અથાણાં ની રેસિપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ (2)