રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી માં લીલા મરચા, લીલું લસણ, મીઠું ઉમેરો.
- 2
હવે તેમાં ચના નો લોટ ઉમેરો, ત્યાર બાદ જરૂરિયાત મુજબ પાણી ઉમેરો.
- 3
ત્યાર બાદ તેમાં સાજી ના ફૂલ ઉમેરો સને એના પર લીંબુ નો રસ નાખો.ત્યાર બાદ તેને હાથ વડે હલાવી એક સરખું મિશ્રણ તૈયાર કરો.હવે ભજીયા નું મિશ્રણ તેયાર થઇ ગયું.
- 4
હવે ગેસ પર ધીમા તાપે તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં ભજીયા ના મિશ્રણ ના લુઆ મુકો.
- 5
ગોલ્ડન બ્રાઉન કલર થઈ ત્યાં સુધી તળો.ત્યાર બાદ તેને ટીસ્સું પેપર પાર કાઢી લો,જેથી વધારા નું તેલ બહાર નીકલી જાય.હોવી તેને આમલી અને લીલી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#GA4#week9#friedગુજરાતી માં એવેરગ્રીન કહેવાતા ભજીયા Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
-
-
-
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
ડુંગરી ના ભજીયા
#ઇબૂક૧#૧૯#ચણા નો લોટ#ડુંગરીઆજે gopdenapron3 ની 1 વિક ની ચેલેન્જ માં ચણાના લોટ ને ડુંગરી આપેલ છે તો આજે એ બને નો ઉપયોગ કરી ડુંગરી ના ભજીયા બનાવીશ જેને ઇબૂક૧ માં પણ સમાવેશ કરીશ Namrataba Parmar -
-
-
મેથી ના ફુલવડા ભજીયા (Methi Fulvada Bhajiya Recipe In Gujarati)
#Winter recipeમેથી ના ફુલવણી ભજીયા Jigna Patel -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
#GA4#Week 19ડાકોર ના ગોટા ની જેમ આ ઘર ના ગોટા તમને ઘરે બેઠા ડાકોર નીં યાદ અપાવી દેશે. એકવાર ચોક્કસપણે બનાવો. Foram Trivedi -
મેથી ના ભજીયા ને બટાકા વડા
#RB16#week16#મેથી ના ભજીયા ને બટાકા વડાઆ સીઝન માં અમારા ફેમિલી માં ખાસ ફ્રેવરીત છે તો બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11642672
ટિપ્પણીઓ