મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)

Jalpa J Chandegara
Jalpa J Chandegara @cook_26378162

મેથી ના ભજીયા (Methi Na Bhajiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ થી ૨૦ મીનીટ
૩વ્યક્તિ
  1. ૩૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧ જુડીમેથી ની ભાજી
  3. ૬ થી ૭મરચા
  4. ૮ થી ૧૦ કળીલસણ
  5. ૫ થી ૬તીખા
  6. ૨ નગકાચા કેળા
  7. ૧ કપછાસ
  8. ચપટીસજી ના ફૂલ
  9. સ્વાદાનુસાર મીઠું
  10. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧૫ થી ૨૦ મીનીટ
  1. 1

    ચણા ના લોટ માં બધા મસાલા નાખી લોટ બાંધો

  2. 2

    તેમાં સાજી ના ફૂલ છાસ નાખી બેટાર ત્યાર કરો. તેલ માં તળી લ્યો

  3. 3

    તો રેડી છે ભજીયા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa J Chandegara
Jalpa J Chandegara @cook_26378162
પર

Similar Recipes