સાબુદાણા ના સ્ટફ્ડ વડાં
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા પલાળી ને કોરાં કરી લો.. એમાં બટાકા નો માવો અને સીંગદાણા નો ભુક્કો નાખી ને મીઠું અને લીંબુનો રસ અને જીરું નો પાવડર ને સમારેલી કોથમીર નાખીને લીલાં મરચાં સમારેલાં નાખી ને મસળી લો.. હવે પુરણ માટે બટાકા નો માવો અને લીલાં મરચાં અને કોથમીર અધકચરી ખાંડી ને ભેળવી તેમાં મીઠું લીંબુ નો રસ કાજુ,કીશમીશ નાખી ને મસળી લો..
- 2
હવે એક એક માવા નાં લુઆ બનાવી ને થાપી ને પુરણ ભરી લો હવે તેના ગોળ રોલ વાળી લો.. એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તળી લો.. સોનેરી થાય એટલે ઉતારી લેવું
- 3
હવે એક ડીશ માં દહીં અને લીલી કોથમીર ની ચટણી સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા(sabudana Na Vada recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સુન ખબર નથી પડતી વરસાદ અને ભજીયા ને શું કનેક્શન છે? પણ હમણાં આ ઋતુ માં ચટપટું અને તળેલું ખાવાનું મન થાય ત્યારે શ્રાવણ માસ નાં એકટાણા ચાલે તો ભજીયા તો ખવાય નહીં.. પછી વિચાર્યું કે સાબુદાણા પલાળેલા હતાં જ.. ફરાળી વડાં બનાવી એ તો ! થોડી તૈયારી કરેલ હોય તો આ વડા વીસેક મિનિટ માં તૈયાર થઈ જાય.. દહીં કે ચ્હા સાથે ગરમાગરમ પીરસો.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
સાબુદાણા ના વડા (Sabudana Vada recipe in Gujarati)
ફરાળી રેસીપી હોય એટલે બધાને ફેવરીટ હોય છે તો અહીં મે સાબુદાણા ના વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી બન્યા છે તેની રેસીપી આ મુજબ છે Nidhi Jay Vinda -
-
સ્ટફ્ડ સાબુદાણા ક્રોકેટ્સ(stuff sabudana cocetas in Gujarati)
#વિકમીલ3#માઇઇબુક#પોસ્ટ10 Anjana Sheladiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટરુટ સાબુદાણા ખીચડી (Beetroot Sabudana Khichdi Recipe)
સાદી સાબુદાણા ની ખીચડી તો બધા એ ખાધી જ હશે. હવે આ બીટરુટ સાબુદાણા ખીચડી જરૂર થી ટ્રાય કરજો. જે બીટ નઈ ખાતા હોય અને સાબુદાણા ની ખીચડી ખાતા હોઈ એના માટે આ એક બેસ્ટ ઓપ્શન છે.આ ખીચડી નો કલર જોઈને જ દિલ ખુશ થાય જાય.#આલુ#goldenapron3Week 20#beetroot Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11521988
ટિપ્પણીઓ