મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659

મેથી ના ભજીયા(Methi pakoda recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 2 કપબેસન
  2. 2 કપમેથી ઝીણી સમારેલી
  3. ૧ કપકોથમીર ઝીણી સમારેલી
  4. ચપટીખાવાનો સોડા
  5. સ્વાદ અનુસારનમક
  6. અધકચરા વાટેલા મરી
  7. 1 ટી સ્પૂનઅજમો
  8. લીંબુનો રસ
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં 1 ટીસ્પૂન સુડા નમક અજમો અને મરી લો, સોડા પર લીંબુનો રસ નાખી સોડા ફોડી લો

  2. 2

    હવે તેમાં મેથી કોથમીર જરૂરિયાત મુજબ પાણી અને ચણાનો લોટ ઉમેરો

  3. 3

    તેલ આવી જાય એટલે એમાં ભજીયા તળી લો. ભજીયા તળાઈ જાય એટલે બહાર પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa Tajapara
Jalpa Tajapara @jmt2659
પર
cooking is my passion. love to cook for my dear & near ones.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes