કોથમીર મરચા ની ચટણી

Neha Vasani
Neha Vasani @cook_19870061

#goldenapron3
# week ૪

કોથમીર મરચા ની ચટણી

#goldenapron3
# week ૪

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કોથમીર ની pudi
  2. મીઠુ સ્વાદ મુજબ
  3. ૨ ચમચી ખાંડ
  4. 1આખું લીંબુ
  5. મેં તીખા મરચા
  6. 2 ચમચીસીંગદાણાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર મરચાની ચટણી માટેની બધી આઇટમ તૈયાર કરી લેવી.

  2. 2

    ત્યારબાદ કોથમીરને સરખી ચોખ્ખા પાણીથી ધોઈને મિક્ચર માં નાખવી.ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, લીલા મરચા સમારીને નાખવા, અને બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો નાખવો.

  3. 3

    ત્યારબાદ તેમાં ૨ ચમચી ખાંડ અને એક લીંબુ નીચોવો. હવે મિક્સરમાં ત્રણથી ચાર આંટા ફેરવવા એટલે આપણી ટેસ્ટી ચટણી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Vasani
Neha Vasani @cook_19870061
પર

ટિપ્પણીઓ

Similar Recipes