લાલ મરચા ની ચટણી

Sona Kotak
Sona Kotak @cook_19637183
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી સમારેલા મરચા
  2. ૧ મટકી મમરા ની સેવ
  3. ૧ ચમચી ખાંડ
  4. ૧ ચમચી જીરૂ
  5. લીંબુ
  6. ૧/૨
  7. ચમચીમીઠુ
  8. ૧ કટકો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સેવ ને પીસીને ભૂકો કરી નાખવો

  2. 2

    ત્યારબાદ તેમાં લાલ મરચાં આદુ નાખીને પીસી નાખવું

  3. 3

    ત્યારબાદ તેમાં ખાંડ,લીંબુ,જીરું, મીઠું નાખી દેવું

  4. 4

    બધું જ બરાબર મિક્સ કરી અને પીસી નાખો

  5. 5

    બ્રેડ બટર સેન્ડવીચ કે આલુ પરોઠા સાથે આ ચટણી ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sona Kotak
Sona Kotak @cook_19637183
પર

ટિપ્પણીઓ

Similar Recipes