રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોથમીર ને ધોઈ ને કોરી કરી લેવી ને સમારી લેવું
- 2
મિક્ષર મા કોથમીર,લીલા મરચા,જીરું,ગોળ, દાળિયા,લીલું લસણ,મીઠુ, 1 ચમચી જેટલું પાણીનાખી ને ફેરવી લેવું પછિ તેમાં લીંબુ નો રસ નાખી ને ફરીથી ફેરવી લેવું
- 3
તૌ રેડી છે એક દમ સરસ કોથમીર ની લિલી ચટણી આને તમે રોજ બરોજ નાં ખાવા માં ઢેબરાં,ઢોકળા,કે કોઈ પણ ફરસાણ સાથે ખાવાથી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
લીલું લસણ અને કોથમીર ની ટેસ્ટી ચટણી @Ekrangkitchen ના ટિપ્સ સાથે Poonam Joshi -
-
-
-
કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
દરેક ચાટ માં કોથમીર ની ચટણી ખૂબજ સરસ લાગે. Hetal Shah -
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
-
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
શિયાળા માં ખાસ વપરાતી કોથમીર ની ચટણી સાદી અને સરળ રીત અને દરેક માં વપરાય ગોટા, થેપલા, ભજીયા, ઉંધીયું, રોટલામાં.. વગેરે વગેરે Bina Talati -
-
-
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
કાચી કેરી ની ગ્રીન ચટણી
આ ચટણી ખુબ જ હેલ્ધી, ટેસ્ટી, અને ચટપટી બને છે. આ ચટણી સમોસા, કચોરી, ભજીયા, ભેળ, પકોડા, સેન્ડવીચ સાથે મસ્ત લાગે છે. Varsha Dave -
-
-
-
-
કોથમીર મરચાની ચટણી(Coriander Chilli chutney recipe in Gujarati)
#GA4#Week13#chilliઆવી રીતે બનાવો કોથમીર મરચાની ચટણી , કાળી બિલકુલ નહી પડે. Sejal Dhamecha -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
કાચરી કોથમીર ફુદીનાની ચટણી
આ ચટણી રાજસ્થાની ચટણી છે આમાં સુખી કાચરી વપરાય છે એ રાજસ્થાન મળે છે આ ચટણી દસ દિવસ સુધી ખરાબ થતી નથી અને બહુ જ ટેસ્ટી લાગે છે.એકદમ ચટપટી લાગે છે પુરી રોટલી સાથે બહુ જ સરસ લાગશે બનાવીને જરૂરથી અભિપ્રાય આપશો. Pinky Jain -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11498493
ટિપ્પણીઓ