રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ફૂદીના ના પાન
  2. 1વાટકી ધાણાભાજી
  3. 2તીખા મરચા
  4. 4-5લસણ ની કળી
  5. 1લીંબુ
  6. 1/4 ચમચીજીરું
  7. નિમક જરૂર મુજબ
  8. 2 ચમચીસિંગદાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેહલા સિંગદાણા નો ભૂકો કરવો.અને બધું સમારી લેવું

  2. 2

    મિક્સચર માં ફૂદીનો, ધાણાભાજી,લસણ,મરચું,સિંગદાણા નો ભૂકો,લીંબુ અને નિમક બધું નાખી સરસ પીસી લેવાનું.

  3. 3

    લો ફૂદીનાની ટેસ્ટી ચટણી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes