રેડ ચીલી અને  લસણની ચટણી

Lata Tank
Lata Tank @cook_20603056

રેડ ચીલી અને  લસણની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ નંગ લાલ મરચા
  2. ૧ નાની વાટકી ફોલેલુ લસણ
  3. અરધુ લીંબુ
  4. થોડું નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લાલ મરચા ધોઇ અને લસણ ફોલીને તૈયાર રાખવુ.

  2. 2

    ત્યારબાદ મરચા સમારીને તેમા લસણ મિક્સ કરી મિક્સરમાં ચટણીનાં જારમાં નાખી તેમાં થોડું નમક અને લીંબુ નાખી પીસી નાખવું

  3. 3

    એકદમ એકરસ થાય એટલે બાઉલમાં કાઢીી લેવી.આ ચટણી ઢોકળા, પરોઠા,બધામાં સરસ લાગે છે,.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lata Tank
Lata Tank @cook_20603056
પર

ટિપ્પણીઓ

Similar Recipes