આદુ ટામેટા ની ચટણી

Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843

આદુ ટામેટા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટુકડો૨ઈન્ચ આદુનો
  2. ટામેટા
  3. ૩ ચમચી તેલ
  4. ૧/૩ ચમચી રાઈ
  5. ૧/૩ ચમચી જીરૂ
  6. ચપટીહિંગ
  7. ૨ સૂકા લાલ મરચાં
  8. ૪-૫ મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમટામેટુ મીઠો લીમડો મરચાં અને સુધારીને લો. પછી એક વાસણમાં તેલ ગરમ કરીને આ બધી વસ્તુને સાંતળી લો

  2. 2

    બધી વસ્તુ સંતળાઈ જાય ત્યારબાદ તેને ઠંડુ કરીને પીસી લો.

  3. 3

    હવે એક વાસણમાં થોડું તેલ ગરમ કરીને આ ચટણીને સારી રીતે સાંતળી લો કે જેથી અંદર પાણી ન રહે અને પછી પરોસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roopesh Kumar
Roopesh Kumar @cook_19850843
પર

ટિપ્પણીઓ

Similar Recipes