કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી મુખ્ય ફોટો

સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950

#જૂનાગઢ૨૨

#જૂનાગઢ૨૨

વધુ વાંચો

સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950

#જૂનાગઢ૨૨

#જૂનાગઢ૨૨

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
બે વ્યક્તિ
  • સો ગ્રામ પાલક
  • ૧ નાની વાટકી લસણ
  • ૧ નાની વાટકી amul cream
  • ૩ ચમચી બટર
  • 1cheese slice
  • 1 ચમચીmix herbs
  • મીઠું સ્વાદ અનુસાર
  • 4બ્રેડ કિંગ સાઇઝ
  • 1 ચમચીમરીનો પાવડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌથી પહેલા પાલકને ત્રણ-ચાર પાણીથી સારી રીતે ધોઈ લો હવે તેને એક તપેલીમાં પાણી નાખી મીઠું નાખો અને પાલક નાખીને બાફી લો

    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બફાઈ ગયા બાદ તેના ઉપર ઠંડુ પાણી નાખો તેનાથી તેનો કલર લીલો રહેશે હવે પાલક ઠંડી થાય એટલે તેને એકદમ ઝીણી સમારી લો હવે લસણને પણ એકદમ ઝીણો સમારો મરીનો પાવડર કરી લો

    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં બટર નાખો અને તેમાં ઝીણું સમારેલું લસણ નાખો હવે તે સંતળાઈ જાય એટલે તેમાં ઝીણી સમારેલી પાલક નાખો પાલક નું પાણી બળી જાય ત્યાં સુધી તેને હલાવો હવે તેમાં મરી પાવડર મીઠું mix હબ નાખો અને હલાવો ઠંડુ થયા બાદ તેમાં amul cream ચીઝ નાખીને બરાબર મિક્સ કરો

    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બ્રેડ લ્યો તેના ઉપર બટર લગાવો હવે પાલકનું જે સ્ટફિંગ બનાવ્યું છે તે લગાવો બીજી બ્રેડ ઉપર બટર લગાવો હવે બ્રેડની ઉપર ઉપર મૂકો તવીમાં થોડું બટર લગાવો તેના પર બ્રેડ શકો

    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બ્રેડ બંને બાજુથી શેકાઈ ગયા બાદ તેને ડીશ માં લઈને કટ કરી લો હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈને સોસ સાથે ગરમાગરમ પીરસો

    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
    સ્પીનાચ બર્નર ગાર્લિક સેન્ડવીચ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Parmar
Jagruti Parmar @cook_20556950
પર March 02, 2020 02:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક લસણ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પરદા બિરયાની
  2. સીઝલિંગ ગાજર હલવા
  3. ખોપેાલી વડા પાઉં વીથ ડ્રાય ચટણી
  4. તવા ઊંધિયું
  5. ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
  1. રેઙ પાસ્તા
  2. વેજીટેબલ થુલી
  3. લીલા વટાણા ની ખીર
  4. પરદા બિરયાની
https://cookpad.wasmer.app/in-gu/recipes/11684336
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close