રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને ધોઈ લાંબી ચિપ્સ કાપી લો. ૨-૩ પાણી માં ધોઈ લો. મસાલા મિકસ લો. બટેકા કપડાં માં મૂકી કોરા કરી લો.
- 2
હવે તેને ધીમા તાપે ફ્રાય કરી લો. પછી તેમાં મસાલો છાતી લો. તેને હલાવી લો. રેડી છે ફ્રેન્ચ ફ્રાયસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બનાના ફ્રેન્ચ ફ્રાઈસ
#વિકમીલ૧ ઘણી વાર આપડે કાચા કેળા ચિપ્સ બનાવા માટે લાવતા હોઈએ તો એવું પણ બને કે એકાદ બે દિવસ વધારે પડ્યા રેવા થી તેની ચિપ્સ ક્રિસ્પી નથી બનતી. તો એ સમયે આપડે તેને બટેકા ની ફ્રેન્ચ ફ્રાઈસ ની જેમ કટ કરી ને તળી લેવાથી ખુબજ સરસ સ્વાદ આવે છે. Kilu Dipen Ardeshna -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ
#ઇબુક૧#૩૬જેવું ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ લઇ એ એટલે Mc Donalds ની યાદ આવી જાય.ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ સાંભળી ને બધા ના મ્હોં માં પાણી આવી જાય.ખાસકરીને નાના બાળકોને તો ફ્રેન્ચ ફ્રાઈસ ઘણી ભાવતી હોય છે. Chhaya Panchal -
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ(French Fries Recipe in Gujarati)
#GA4#Week1અહીં મેં પોટેટો નો ઉપયોગ કરીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવ્યા છે Neha Suthar -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6#breakfast#cookoadindia#cookoadgujarati🍟 ફ્રેન્ચ ફ્રાઈસ એ બચ્ચાં ને તો ફેવરીટ જ હોય છે પણ મોટા ને પણ ભાવે જ તેવો આ નાસ્તો છે.આ 🍟નાસ્તા માં મોટા ને સાઇડ માં ચાલે બચ્ચા ને ઑનલી 🍟 પણ ચાલે . सोनल जयेश सुथार -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ
હવે ઘરે પણ બિલકુલ હોટેલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો.કોઈ પણ પાર્ટી હોય તો એક દિવસ અગાઉ પણ બનાવી ને મૂકી શકાય. Jyoti Adwani -
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ ને મસાલા સીંગ (french fries ne masala sing recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ Marthak Jolly -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11727774
ટિપ્પણીઓ