ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)

Jalpa Tajapara @jmt2659
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાની છાલ ઉતારી તેને ફ્રેંચ ફ્રાઈ ના શેપમાં કટ કરો ત્યારબાદ તેને પાણીથી સારી રીતે ધોઈ કાઢો
- 2
હવે એક બાઉલમાં 1 ટેબલ સ્પૂન ચોખાનો લોટ 1 ટેબલસ્પૂન મેંદો અને 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર લઈ પાણીથી પહેલા તેની જાડી અને ત્યારબાદ ખૂબ પાતળુ ખીરું બનાવો
- 3
હવે પાણી માં ધોયેલી ચિપ્સ ને આ ખીરામાં બોળી મીડીયમ તાપે રહેલા તેલમાં નાખો ત્યારે ગેસ ની ફ્રેમ ફુલ રાખવી તેને સારી રીતે તળી લો પરંતુ વ્હાઈટ રહે ત્યાં સુધી અને પછી બહાર કાઢી લો હવે જ્યારે ઉપયોગમાં લેવાની હોય ત્યારે તેની આજ એકદમ ફૂલ રાખી પરિવાર તેને તળી અને કડક કરી અને કાઢો ખાવા માટે કુલ ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે તેને તપેલામાં કાઢી તેમાં salt ચાટ મસાલો લાલ મરચું પાઉડર ઉમેરી સારી રીતે હલાવી મિક્સ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાય (French Fry Recipe In Gujarati)
#EB#week6આ સમયમાં બહાર નાસ્તો કરવા જવું એ થોડું રિસ્કી છે તો ચાલો આપણે આજે નાના-મોટા સૌને ભાવતી ફ્રેન્ચ ફ્રાઈસ ઘરે બનાવતા શીખીશું Shruti Hinsu Chaniyara -
-
-
-
-
પીરીપીરી ફ્રેન્ચ ફ્રાઈસ (Piri Piri French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week 6વરસતા વરસાદ માં કોફી વિથ કરન ને બદલે કોફી વિથ ફ્રેન્ચ ફ્રાઈસ ની મજા માણી.... 🌧️☔️🥰 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઇસ (French Fries Recipe In Gujarati)
#Fam#EB ફ્રેન્ચ ફ્રાય એવી વસ્તુ છે જે નાના મોટા બધાને જ ભાવે. હું ફ્રેન્ચ ફ્રાઇસને ફ્રોઝન કરીને રાખું છું. જ્યારે મન થાય ત્યારે ફ્રીઝમાંથી ૩૦ મિનિટ પહેલા કાઢી તળીને ગરમા ગરમ ક્રીસ્પી અને બજારમાં મળે તેવી ફ્રેન્ચ ફ્રાઇઝ ખાઇ શકાય છે. Sonal Suva
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15164319
ટિપ્પણીઓ