રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા બટાકા ને છોલી ને ફ્રેન્ચ ફ્રાઈસ ના આકાર માં સમારી દેવા ત્યારબાદ તેને પાણી થી સરખા ધોઈ દેવા પછી એક બાઉલ માં પાણી સાથે સમારેલા બટાકા ના પીસ ને મૂકી ૨ કલાક માટે ફ્રીઝ માં મૂકવું
- 2
ત્યારબાદ બહાર કાઢી ને ૨ મિનિટ માટે ઉકાળવા, ઉકાળેલા બટાકા ના પીસ ને નિતારી ને એક કોટન ના કપડાં માં પથારી દેવા ૧ કલાક માટે સુકાવા દેવા
- 3
ત્યારબાદ એક બાઉલ માં લઇ ને તેની પર કોર્ન ફ્લોર નાખી ને કોટીન્ગ કરવું અને ફરી થી ૩૦ મિનિટ માટે ફ્રીઝ કરી ગરમ તેલ માં ધીમા તાપે તળી લેવા તેની પર ચાટ મસાલા નાખવું બસ હવે તૈયાર છે ફ્રેન્ચ ફ્રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ(french fries in Gujarati)
#માઇઇબુક નાના મોટા બધાને ભાવે અને ઝટપટ તૈયાર થાય તેવી ડીશPost 13 VAISHALI KHAKHRIYA. -
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost1 Bhumi Parikh -
ફ્રેન્ચ ફ્રાઈસ
હવે ઘરે પણ બિલકુલ હોટેલ જેવી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવો.કોઈ પણ પાર્ટી હોય તો એક દિવસ અગાઉ પણ બનાવી ને મૂકી શકાય. Jyoti Adwani -
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
ઈવનીગ ટી ટાઈમ રેસીપી બાલકો ની ફેવરીટ રેસીપીકવીક એન્ડ ઈજી રેસીપી છોટી છોટી ભુખ ની મનપસંદ રેસીપી Saroj Shah -
-
-
-
-
-
-
-
ફ્રેન્ચ ફ્રાઈસ
#ઇબુક૧#૩૬જેવું ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ લઇ એ એટલે Mc Donalds ની યાદ આવી જાય.ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ સાંભળી ને બધા ના મ્હોં માં પાણી આવી જાય.ખાસકરીને નાના બાળકોને તો ફ્રેન્ચ ફ્રાઈસ ઘણી ભાવતી હોય છે. Chhaya Panchal -
-
ફ્રેન્ચ ફ્રાઈસ (French Fries Recipe In Gujarati)
#EB#week6ફેન્ચ ફ્રાય બટાકા થી બને છે બટાકા ની સ્લાઈડ ને તળી ને મસાલા,હર્બસ , બટર ચીઝ નાખી ને ફલેવર આપવા મા આવે છે ઈટાલિયન ઈડિયન, ચાયનીજ .બને છે મે સિમ્પલ મીઠુ નાખી ને મેયોનીઝ અને ટામેટો કેચઅપ સાથે સર્વ કરયુ છે . કીટસ ફેવરીટ રેસીપી છે. Saroj Shah -
-
-
-
-
-
-
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય (Peri Peri French Fries Recipe In Gujarati)
#EB#week6#Fam #post-2 Sejal Agrawal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13206745
ટિપ્પણીઓ