ચીઝ સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ અને બટાકા બાફી દો. કાકડી,ટામેટા,બીટ તથા બટાકા ની ગોળ સ્લાઈસ કરો. એક વાસણ મા બટર તથા જામ ને મિકસ કરો. બ્રેડ ની સાઈડ નો ભાગ કાપી દો.
- 2
બે બ્રેડ લો. તેમા એક બ્રેડ પર ધાણા ની ચટણી જયારે બીજી બ્રેડ પર જામ અને બટર નુ મીકસર લગાવો. ચટણી વાળી બ્રેડ પર ટામેટા, બીટ,કાકડી તથા બટાકા ની સ્લાઈસ મૂકો. તેને પર ચાટૅ મસાલો,મરી પાવડર સ્પ્રેરીકલ કરો. તેને પર બીજી બ્રેડ મૂકો. ઉપરથી સૉસ,ચાટૅ મસાલો તથા ચીઝ ઝીણો.
- 3
કટરથી કટ કરી સવૅ કરો. રેડી છે ચીઝ સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ ચીઝ સેન્ડવિચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
સેન્ડવિચ સહુ ને ભાવતી અને જલ્દી થી ખાઈ શકાય એવી રેસીપી છે. વળી એ કંપ્લીટ મીલ પણ છે. મેં ત્રણ બ્રેડ વાળી સેન્ડવિચ બનાવી છે. રેસીપી જોઈ લઈએ.#GA4#Week9 Jyoti Joshi -
-
-
વેજ ચીઝ સેન્ડવીચ
આ મુંબઇ સ્ટઇલ ચીઝ સેન્ડવીચનુ નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો બનાવીયે વેજ ચીઝ સેન્ડવીચ#SFC Tejal Vaidya -
-
-
વેજ ચીઝ સેન્ડવીચ(Veg Cheese Sandwich Recipe in Gujarati)
#NSD#Cookpadindia#Cookpadgujaratiનેશનલ સેન્ડવીચ ડે ની શુભકામના...સેન્ડવીચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવામાં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે અને કયારેક લંચ બોક્સમાં આપવું હોય ત્યારે આ સેન્ડવીચ માં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રીલ કરવી નહિ કાચી જ અપાવી ખૂબ ટેસ્ટી લાગે છે. Neelam Patel -
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vagetable Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17Breakfast Sangita Shah -
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ (Cheese Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#Week10નાના બાળકોને ચીઝ સેન્ડવીચ ખૂબ જ ભાવતી હોય છે. તેથી મેં ચીઝ મિક્સ વેજ સેન્ડવીચ બનાવી છે. Jayshree Doshi -
-
-
અલકાપુરી ની ગ્રીન સેન્ડવિચ
#સ્ટ્રીટ#પોસ્ટ4વડોદરા ના અલકાપુરી મા ફરવા કે શોપિંગ કરવા જાઓ અને ત્યાં ની સેન્ડવિચ ખાધા વગર પાછા આવો તો ધક્કો ખોટો એમ કહીએ તો નવાઈ નઈ. સાવ સિમ્પલ એવી આ સેન્ડવિચ પણ ત્યાં ખાઈએ તો મઝઝા ની લાગે છે. તો ચાલો બનાવીએ. Khyati Dhaval Chauhan -
-
-
ચીઝ જામ સેન્ડવીચ (Cheese Jaam Sandwich Recipe In Gujarati)
આજે સેન્ડવીચ ડે છે ને અમારે પણ સેન્ડવીચ બનાવાનું થયું જ્યારે અમે કરીએ ત્યારે અમારે આ બંને સેન્ડવીચ બનાવાનું થાઈ કેમ કે અમારા સૌની ફેવરિટ છે #NSD. Pina Mandaliya -
-
-
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
વ્હીટ બ્રેડ સેન્ડવીચ (Wheat Bread Sandwich Recipe In Gujarati)
#CF#TC#Cookpadindia#Cookpadgujaratiવ્હીટ બ્રેડ હેલ્ધી સેન્ડવીચ Neelam Patel -
-
તવા સેન્ડવીચ (Tava Sandwich Recipe In Gujarati)
#NSDઆ આપણી દેસી સ્ટાઈલ ની સેન્ડવીચ છે , જેને લીલા લસણ ધાણા ની ચટણી સાથે બનાવવામાં આવે છે. Nilam patel -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11794854
ટિપ્પણીઓ