વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grill Sandwich Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
શેર કરો

ઘટકો

  1. 4 નંગબ્રેડ
  2. બટર
  3. ગ્રીન ચટણી
  4. 1 નંગબટાકા
  5. 1 નંગકાંદો
  6. 1 નંગટામેટું
  7. 1 નંગકાકડી
  8. 1 નંગકેપ્સીકમ
  9. 1 નંગબીટ
  10. ચીઝ
  11. સેન્ડવીચ મસાલો
  12. ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બ્રેડ પર બટર લગાવી ગ્રીન ચટણી લગાવો અને સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરો...

  2. 2

    હવે બ્રેડ પર વેજીટેબલ ના બધા લેયર પર સેન્ડવીચ મસાલો સ્પ્રિંકલ કરતા રહો અને જરૂર મુજબ ચીઝ નાખી સેન્ડવીચ તૈયાર કરો.

  3. 3

    હવે સેન્ડવીચ ને ટોસ્ટરમાં ટોસ્ટ કરી ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes