રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૧ કપ પાણી
  2. ૨ કપ દુધ
  3. ૧ ચમચી ચા ની ભૂકી
  4. ૩ ચમચી ખાંડ
  5. ૧ નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક તપેલીમાં પાણી ઉકળવા મુકો પાણી ઉકળે એટલે તેમાં ચા ખાંડ અને દૂધ નાખી ઉકળવા મુકો.

  2. 2

    ચા થોડી ઉકળી જાય એટલે તેમાં આદુ છીણી ઉકળવા દો.

  3. 3

    ચા બરાબર ઉકળી જાય એટલે એક ઉભરો લાવી ગેસ બંધ કરી ચા કપ રકાબી માં કાઢી સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakar asha
Thakar asha @Ashucook_17613647
પર

ટિપ્પણીઓ

Similar Recipes