રાંધવાની સૂચનાઓ
- 1
બ્રેડ ની કિનારી કાઢી બટર ચોપડી લેવું. હવે કાકડી ને છોલી ગોળ કાપી લેવી.bateka kanda ને છોલી લેવા અને બધાનાં ગોળ પીત્તા કરવા.
- 2
હવે બટર લગાડેલી બ્રેડ પર ચટણી લગાડી બટેકા ના પીત્તા ગોઠવી ચાટ મસાલો મરી નો ભૂકો ભભરાવો. કાકડી ટામેટા કાંદા ના પીત્તા આ રીતે ગોઠવી ચાટ મસાલો મરી નો ભૂકો ભભરાવી ચીઝ છીણી ને નાખવું.ચાટ મસાલો મરી પાવડર ભભરાવવો.
- 3
બીજી બ્રેડ પર પણ બટર અને ચટણી લગાડી લેવું. અને ઉપ્પર મૂકી કાપી લેવું. પ્લેટ મા મૂકી ઉપ્પર થી ચીઝ અને સોસ થી સજાવી પરોસવું. તૈય્યાર છે ટેસ્ટી ચિઝી સેન્ડવિચ સૌ ને ભાવે એવી.કિટ્ટી પાર્ટી મા મઝા પડે ઍવી 😍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ બ્રેડ રોલ સેન્ડવીચ (Veg Bread Roll Sandwich Recipe In Gujarati)
Saturday-Sunday એટલે કંઈક નવું બનાવવું routine થી હટકે.. તો વેજ સેન્ડવીચ ને innovative style માં રોલ બનાવી present કરી છે.Its too simple n easy to make.Do try friends 🥰😋 Dr. Pushpa Dixit -
-
-
ચીઝ વેજી. ક્લબ ગ્રીલ સેન્ડવિચ (Cheese Veg Club Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવિચ માં અનેક પ્રકાર ના કોમ્બિનેશન ne વેરિયેશન થી બને છે. હું આજે ક્લબ સેન્ડવિચ લઇ ને આવી છું તેમાં આલુ મટર અને કાકડી ટામેટા સ્ટફિંગ માં ચીઝ નાખું ક્લબ કરી ગ્રીલ કરવાનું છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
-
-
-
-
ચીઝ માયો વેજીટેબલ સેન્ડવિચ (Cheese Mayo Vegetable Sandwich Recipe In Gujarati)
#CDYબાળકો ની ખાસ પસંદ Dhruti Raval -
બ્રેડ ચાટ
#ડીનરગરમી મા તીખું તળેલું ખાવું નથી ગમતું. અને એમા પણ લોક ડાઉંન ના કારણે ઘણી વસ્તુ ના મળે. ઘર નું શુદ્ધ અનેટેસ્ટી હેલ્ધી ચાટ તૈયાર. Geeta Godhiwala -
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
સેવપુરી ચીઝ સેન્ડવિચ
સેન્ડવિચ અનેક રીતે બનાવી શકાય હવે બનાવો સેવપુરી ચીઝ સેન્ડવિચ#ફાસ્ટફુડ Rajni Sanghavi -
વેજિટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (vegetable cheese grill sandwich recipe In Gujarati)
#NSD#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
વેજ મેયોનીઝ સેન્ડવીચ (Veg Mayonnaise Sandwich Recipe In Gujarati)
આજે બ્રેક ફાસ્ટમાં દીકરાની ડીમાન્ડ પર વેજ-મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
વેજીટેબલ ગ્રીલ સેન્ડવિચ (Vegetable Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15# ગી્લ#સેન્ડવીચ Velisha Dalwadi -
-
-
ચીઝ વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ(Cheese veg toast sandwich recipe in gujarati)
સેન્ડવીચ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તેમાં પણ હેન્ડ ટોસ્ટર માં બનેલી સેન્ડવીચનો સ્વાદ કંઈક અલગ જ મજા આપે છે. આજે મેં ચીઝ અને વેજીટેબલ બંનેનો ઉપયોગ કરી આ સેન્ડવીચ બનાવી છે.#GA4#Week10#post1#cheese Rinkal Tanna
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9108689
ટિપ્પણીઓ