પનીર ચીઝી મેક્સીકન સમોસા

Reshma Bhatt @Reshmacook_19994383
પનીર ચીઝી મેક્સીકન સમોસા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ 1ચમચી તેલ મૂકી મકાઈ દાણા, ગાજર, કાદા, લીલા કાદા, ટામેટા ને સોટે કરવું, છેલ્લે પનીર ઉમેરી બધા મસાલા નાખી બરાબર મિક્સ કરી લો પછી છેલ્લે ચીઝ ઉમેરી પૂરણ ઠંડુ પડે પછી મેદા મા મોણ નાખી લોટ બાંધી પૂરી વણી તેમાં પૂરણ ભરી પોટલી આકાર આપી તેને ઉપર થી કલર વાળા લોટ ની પટ્ટી થી બંધ કરી તળી લો સોસ કે ચટણી સાથે સર્વ કરો,
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11802425





ટિપ્પણીઓ