Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11799433

સૌપ્રથમ દાળ અને ચોખા ૧/૨ કલાક માટે પલાળવા
હવે બરાબર ધોઈ કૂકર મા લઈ બધો મસાલો કરી ઘી નાખી ૪-૫ કપ પાણી લઈ કૂકર બંધ કરી ૩ વ્હીસલ વગાડવી
કૂકર ઠંડુ પડે એટલે ખોલી ગરમાગરમ ખીચડી કઢી રીંગણ ના રવૈયા ભાખરી કચુંબર પાપડ સાથે સર્વ કરવાં
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ