સેવ ટામેટા નું શાક

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 4નંગ ટામેટા
  2. 1વાટકો સેવ
  3. સ્વાદ પ્રમાણે મીઠું
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમરચું
  6. 1 ચમચીધાણા જીરુ
  7. 1 ચમચીલસણ ની ચટણી
  8. 1/2 ચમચીરાય
  9. 1/2 ચમચીહીંગ
  10. 1ચમચો તેલ
  11. 1 ચમચીલીલુ લસણ
  12. 2 ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટમેટા ધોઈ ને સુધારો. એક પેઈન માં તેલ લો.તેમાં રાય નાખો રાય તતટે પછી જીરૂ નાખો હિંગ નાખો પછી સુધરેલા ટામેટા નાખો

  2. 2

    ત્યારબાદ તેમાં 1 ચમચી મરચું 1 ચમચી હળદર અને 1 ચમચી ધાણા જીરું મીઠું લસણની ચટણી ઉમેરો

  3. 3

    ટામેટા ને થોડી વાર ચડવા દો ત્યારબાદ તેમાં સેવ ઉમેરો તેમાં ખાંડ નાખો

  4. 4

    શાક ઉમેરી તૈયાર કરો ત્યારબાદ સેવ ટામેટા ના શાક ને માખણ, બાજરાના રોટલા,લસણ ની ચટણી,ગોળ,લાલ મરચું, બીરિયાની, ડુંગળી ટામેટા સાથે સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે દેશી ભાણું😍👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes