રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં પાણી લેવું પાણી ઊકળે એટલે તેમાં કોફી પાવડર એડ કરો પછી તેને ધીમા ગેસ એ ઊકળવા દેવું ત્યાર પછી દુધ એડ કરવું
- 2
પછી તેમાં ખાંડ એલચી પાવડર એડ કરું પછી તેને ચમચીથી હલાવો પછી તેને પાંચ મિનિટ માટે ઊકળવા દેવું
- 3
પછી તેને એક પેનમાં ગયણી થી ગાડી લેવું પછી તેમાં બે ચમચી મલાઈ એડ કરવી પછી તેને હેન્ડ મિક્સી ફેરવી લેવું પછી તેમાં ફીના થઇ જશે પછી તેને એક કપમાં કાઢી લેવું તેના ઉપર ૨ ચમચી ફીના એડ કરવા પછી તેના ઉપર કોફી છાંટવી ચમચીથી ગોલ રાઉન્ડમાં ફેરવી તૈયાર છે આપણે મિલ્કી હોટ કોફી
- 4
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દાલગોના ચોકલેટ કોફી(Dalgona chocolate coffee recipe in Gujarati)
#goldenapron3#Week15#Dalgona Thakar asha -
-
-
ઓરેન્જ ફ્રેપેચીનો કોફી
#ટીકોફીવીક-એન્ડ ટી અને કોફી ચેલેન્જમાં મારી બીજી રેસીપી છે ફ્રેપેચીનો કોફી. સ્ટારબક્સ સ્ટાઈલ ફ્રેપેચીનો કોફીમાં મેં મારો પર્સનલ ટચ આપ્યો છે. મેં એને ઓરેન્જ ફ્લેવર ની બનાવી છે. ઓરેન્જ ફ્લેવર આપવા માટે મેં તેમાં ઓરેન્જ ઝેસ્ટ એટલે કે નારંગી ની ઉપરની લીલી અને પીળી છાલનો ઉપયોગ કર્યો છે. ખુબ જ આસાનીથી બની જાય તેવી આ કોફી તમે તમારા ઘરે બનાવીને બધાને સર્વ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11834276
ટિપ્પણીઓ