રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધને મિક્સર ની જાર માં નાખો. તેની અંદર ખાંડ પણ નાખો.
- 2
હવે દૂધ અને ખાંડ મિક્સ થઈ જાય એટલે એની અંદર કોફી અને કોકો પાવડર પણ નાખી દો. થોડું મિક્સ કરો.
- 3
હવે બરફના ટુકડા પણ નાખી દો અને એકદમ મિક્સ કરી લો. તો ફ્રેન્ડ તૈયાર છે આપણી કોલ્ડ કોફી.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11792376
ટિપ્પણીઓ