શકકર ટેટી પનો (Shakkar Teti Pano Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
આ એક ઉનાળું ફળ છે, ગરમી ની સીઝન નું ફ્રૂટ છે નુટ્રીશિયન અને પાણી થી ભરપૂર હોઈ છે, એને સમારી, છીણી, અને જૂયસ ના રૂપ માં ખાઈ શકાય છે
શકકર ટેટી પનો (Shakkar Teti Pano Recipe In Gujarati)
આ એક ઉનાળું ફળ છે, ગરમી ની સીઝન નું ફ્રૂટ છે નુટ્રીશિયન અને પાણી થી ભરપૂર હોઈ છે, એને સમારી, છીણી, અને જૂયસ ના રૂપ માં ખાઈ શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
તેને ઉપર થી કાપી વચ્ચે ના ભાગ માંથી બીયા કાઢી, બાકીના ભાગ ચમચી થી કાઢી છી ની લો તેમાં દળેલી ખાંડ અને ઈલાયચી ઉમેરો, પાછુ તેમાં રેડી દો,
- 2
તેને રોટલી સાથે સર્વિસ કરો
- 3
તેને રોટલી સાથે સર્વ કરી છે, ફ્રૂટ ડીશ તરીકે સમારી ને પણ ખવાય છે
Top Search in
Similar Recipes
-
-
-
-
ટેટી નો પણો (Muskmleon Pano Recipe In Gujarati)
શિવરાત્રી નજીક આવી રહી છે. તો ફરાળ ની તૈયારી કરીએ. જલ્દી ને બધાં ને ભાવે તેવી વાનગી થી શરૂ કરીએ. HEMA OZA -
શક્કર ટેટી નું શાક (Shakkar Teti Shak Recipe In Gujarati)
#AM3શક્કર ટેટી એ ઉનાળામાં આવતું ફળ છે. જે નાનાં બાળકો થી લઈ મોટા બધા લોકો ને ખૂબ ભાવે છે. શક્કર ટેટી માં પાણી નું પ્રમાણ વધારે હોય છે.તેમાં વિટામિન A રહેલુ છે. તેમાં રહેલા એન્ટી ઑક્સિડેન્ટ પણ વધારે હોય છે.આજે આપડે આવી જ શક્કર ટેટી નું શાક બનાવીશુ .ઘણી વાર શક્કર ટેટી સ્વાદ માં મોળી ( ફીકી) લાગે છે. તો આવી શક્કર ટેટી નું શાક સારૂ બને છે.🍈🍈 Archana Parmar -
-
-
ટેટી નુ મિલ્કશેક (Teti Milkshake Recipe In Gujarati)
ગર્મી માં ઠંડી ઠંડી ટેટી નુ મિલ્કશેક પીવા ની બહુજ મજા આવે. Harsha Gohil -
-
-
શક્કરટેટી નો પનો(sakarteti no pano recipe in Gujarati)
ફળ ખાનાર દરેક વ્યકિત બારેમાસ નિરોગી રહે છે.હાલ માં ઉનાળા ની સિઝન ચાલી રહી છે.ટેટી ખાવાં થી કયારેય પાણી ની ઉણપ નહીં થાય.તેમાં પ્રોટીન, કોર્બોહાઈટ્રેડ એવાં ઘણાંબધાં વિટામીન રહેલાં છે.ઉનાળા માં પુષ્કળ પ્રમાણ માં સેવન કરવું જોઈએ. Bina Mithani -
ટેટી જ્યૂસ (Muskmelon Juice Recipe In Gujarati)
ટેટી નો જ્યૂસ પીવાથી એસિડિટી મા રાહત મળે છે. ગરમી માં આ પીણું ખૂબ જ ફાયદાકારક છે. Disha Prashant Chavda -
-
-
શક્કર ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
#MAઉનાળામાં શકરટેટી તથા તડબૂચ જેવા પાણીવાળા ફળો ખૂબ ગુણકારી છે મારી મમ્મી ને શકરટેટી નો પનો ખૂબ જ ભાવતો હતો તો આજે પણ હું એની જેમ આ પ નો બનાવું છું Shethjayshree Mahendra -
-
-
ટેટી નો જયુસ
આ ટેટી ને આમ તો દરેક રીતે ખાઈ શકાય છે ઘણા તો તેન શાક પણ કરે છે જમવામાં પણો પણ બનાવી ને ખાય છે ને મિક્સ ફ્રુટ સાથે ફ્રૂટ્સલાડ બનાવી ને પણ ખાય શકાય છે તેના ગુણ પણ સારા છે તો મેં આજે તેનો જયુષ બનાવ્યુઓ છે Usha Bhatt -
સક્કરટેટી નો પાનો
#માઇલંચઆજના મારાં લંચ માં બેપડી રોટલી ટિંડોળા નું શાક, ગોળકેરી, પાપડ, અને સક્કર ટેટી નો પાનો છે.. ઊનાળા નું અમૃત એટલે ટેટી. આમતો એનું નામ ટેટી છે પણ સાકર જેવું મીઠું હોય એટલે સક્કર ટેટી કહેવાય. સક્કર ટેટી ઓરેન્જ અને ગ્રીન બંને કલર માં મળે છે. દેખાવે ખુબ સરસ અને સ્વાદ માં ખુબ મીઠી તરબૂચ કરતાં પણ વધારે ગુણકારી છે. તેના બી ને મગજતરી તરીકે ઓળખાય છે. ઘણા લોકો તેના બી ને પણ સુકવી ને ખાતાં હોય છે. ટેટી શરીર માં પાણી નું પ્રમાણ જાળવી રાખવા માં મદદ રૂપ છે... Daxita Shah -
ટેટી પણો (Muskmleon Pano Recipe In Gujarati)
Ye Mausam Uf Yummaa.. 🤯Ye Garmi Uff Yummaa.. 😰🤯Khana Gale se Na UtraYe Thada Thanda Musk Melon Uff 🤩 Yummaa🤗Ye Cool Cool Musk Melon Uff 🤗Yummaa🤩Kaise Dil ❤ ko Mai Roku તો .... લંચ ટાઇમ .... ઠંડી ઠંડી ટેટી નો ટાઈમ..... Ketki Dave -
-
-
-
-
શક્કરટેટી નો જ્યુસ (Muskmelon Juice Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં શક્કર ટેટી ખૂબ ઠંડક આપે છે Bhavna C. Desai -
-
ટેટી ભીંડા નું શાક (Muskmelon Bhinda Shak Recipe In Gujarati)
ટેટી માં થી પણો બનાવી શકાય, ફ્રૂટ તરીકે તેમજ ટેટી માંથી ટેટી ભીંડા,ટેટી ગાંઠિયા,જેવા સ્વાદ સભર શાક પણ બનાવી શકાય છે.આજ મે ટેટી ભીંડા નું શાક બનાવ્યું છે.આ શાક મોટેભાગે નાગરો અને તેમાં પણ કચ્છ બાજુ નાગરો ને ત્યાં વધુ બનતું હોય છે.તો આવો રેસીપી જોઈએ Stuti Vaishnav -
કેસર-બદામ નો મઠ્ઠો (kesar-badam no matho recipe in Gujarati)
#ઉપવાસ ગરમી માં ઠંડક આપે તેવું અને ઉપવાસ માટે પરફેકટ....નાના બાળકો થી મોટા દરેક લોકો ને શ્રીખંડ ભાવતો હોય છે. મઠ્ઠો તે શ્રીખંડ કરતાં વધારે ઘટ્ટ હોય છે. ફ્રૂટ મઠ્ઠો, ડ્રાયફૂટ મઠ્ઠો પણ બનાવી શકાય છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14854277
ટિપ્પણીઓ