રાંધવાની સૂચનાઓ
- 1
મગ માટે : સૌપ્રથમ કુકરની મા હળદર નિમક અને પાણી નાંખી બાફી લેવા ત્યારબાદ તેને અધકચરા ક્રશ કરવા એક લોયામાં ઘી અથવા તેલ મૂકી આપેલી વસ્તુ મૂકી વઘાર કરવો
- 2
વઘાર કરી તેમાં બધા સુકા મસાલા નાખવા ત્યારબાદ મિક્સ કરીને થોડીવાર ઉકળવા દેવું આ મગનું પાણી ખૂબ જ શક્તિવાળો પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે
- 3
સૌપ્રથમ બાસમતી ચોખાને ઘસીને ધોઈ લો ત્યારબાદ તેને થોડીવાર પાણીમાં પલળવા દો એક કૂકરમાં નીચે પાણી મૂકી ઉપર રાઇસ બાઉલ મુકી થવા દો થઈ જાય પછી
- 4
શ્રીખંડ માટે: સૌપ્રથમ દહી ને ૨ કલાક માટે કોટનના કપડામાં બાંધી અને પાણી નિતારવા મૂકો ત્યારબાદ તેમાંથી બધું પાણી નીતરી જાય એટલે તેમાં ખાંડ પાવડર અને એલચી પાવડર મિક્સ કરવા
- 5
ઉપરના મિશ્રણમાં મેંગો ના પીસ મિક્સ કરવા અને બે કલાક ફ્રિજમાં ઠંડુ થવા રાખો ત્યારબાદ ઠંડુ ઠંડુ જ સર્વ કરવું
- 6
શાક માટે:😋 સૌપ્રથમ 1 નાની દૂધી અને એક નાનું બટેટુ ઝીણું સમારવુ કૂકરમાં એક ચમચો તેલ ગરમ મૂકવું ત્યારબાદ તેમાં રાઈ, જીરુ હિંગ ને સૂકું મરચું નાંખી વઘાર કરવો ત્યારબાદ તેમાં સુકા મસાલા તેમજ ટમેટુંઅને ખાંડ નાખી મિકસ કરવુ
- 7
બઘો મસાલો મિકસ કરી તેમા થોડુ પાણી નાખી કૂકર બંઘ કરી ઘીમા તાપે ૧૫થી૭મિનીટ ચડવા દો આ રીતે તૈયાર છે દૂઘી બટેટા નુ શાક
- 8
રોટલી માટે: સૌપ્રથમ ઘઉં ના લોટ ની ચાળી અને તેમાં જરૂર મુજબ પાણી અને તેલનું મોણ નાખી મીડીયમ લોટ બાંધો પછી તેનો લૂઓ બનાવી પતલી રોટલી વણો
- 9
રોટલી ની લોઢી ગેસ પર મૂકી ગરમ થાય એટલે આ રોટલી નાખી તેને બંને સાઇડ શેકવી
- 10
રોટલી સેકાઈ જાય એટલે તેના પર ઘી લગાડવું સર્વ કરવી ૧કપ દહી લઈ ક્રશ કરવું અનેતેમા જરૂર મુજબ પાણી નાખી છાશ બનાવવી ટમેટા અને મરચા નુ સલાડ તેમજ અડદ નો પાપડ સેકી તેની સાથે સર્વ કરવું તો તૈયાર છે આપણી થાળી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાઠીયાવાડી થાળી (Kathiyawadi Thali Recipe In Gujarati)
#ડીનરઅત્યારે lockdown ચાલતું હોવાથી ઘાબા રેસ્ટોરન્ટ બંધ છે તો ઘરના સભ્યોને મનગમતું ભોજન બનાવી આ રીતે સર્વ કરી ઘરના લોકોને ખુશ કરી શકાય છેઆમાં જે સર્વિંગ પ્લેટમાં આપેલું છે તેટલું જ બનાવેલું છે જેથી food waste ન થાય તેથી માપ પણ તે પ્રમાણે લખેલા છે parita ganatra -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી થાળી
#માઇલંચહું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે. Sachi Sanket Naik -
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
-
-
-
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
-
-
More Recipes
ટિપ્પણીઓ